વાંચી લેજો/ એક એપ્રિલથી બદલાવા જઇ રહ્યો છે આ નિયમ : જૂની કાર તમારા ખિસ્સા પર 7 ગણી પડશે ભારે, સમજો આખુ ગણિત
દિલ્હી સિવાય સમગ્ર દેશમાં 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન મોંઘું થઈ જશે. એક દાયકા કરતાં જૂના વાહનોના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવાનો ખર્ચ આવતા મહિનાથી...