GSTV

Tag : Captain Amrinder Singh

કોંગ્રેસે કેપ્ટનને મનાવવા ચન્નીને સપરિવાર મોકલ્યા , કોંગ્રેસ હાઈકમાન્ડની આ છે ગણતરી

Zainul Ansari
કોંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટન અમરિન્દરસિંહને મનાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા છે. તેના ભાગરૂપે શુક્રવારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કેપ્ટનને સામેથી સપરિવાર મળવા ગયા. ચન્નીના મોટા દીકરાનાં તાજેતરમાં...

રાજકીય ઉથલપાથલ / પંજાબમાં વધુ એકની વિકેટ પડે તેવી શક્યતા, આ પદ પર થઇ શકે છે નવા ચહેરાની નિમણૂંક

Dhruv Brahmbhatt
પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ સતત શરૂ છે. ત્યારે હવે કોંગ્રેસ હાઇકમાન્ડએ રાજ્યમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એવું કહેવાઇ રહ્યું છે કે, ઉત્તરાખંડના...

પંજાબ વિવાદ/ રાજીનામું આપનારા સિદ્ધુને મનાવવાના ધમપછાડા, ભાજપમાં જોડાવા અંગે કેપ્ટને કહી દીધી આ મોટી વાત

Bansari
પંજાબમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં રાજકારણ હજુ પણ ગરમાયેલુ છે. નવજોતસિંહ સિદ્ધુ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ નારાજ છે અને બન્ને...

ISIના મહિલા એજન્ટ સાથે કેપ્ટનના 14 વર્ષથી સબંધ છે, મને મોઢુ ખોલવા માટે મજબૂર ના કરે નહીંતર…

Bansari
પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુને પાક પીએમ ઈમરાનખાન અને આર્મી ચીફ જનરલ બાજવાના દોસ્ત ગણાવ્યા હતા. સિધ્ધુને...

પંજાબ રાજકારણ / કેપ્ટન અમરિંદરસિંહે ચરણજીતસિંહ માટે કહી આ વાત, શું પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ હાઈકમાનથી ખુશ છે?

Zainul Ansari
પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ હાઈકમાને દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીનું નામ ફાઈનલ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પણ તેમને શુભકામના પાઠવી છે. કેપ્ટને આશા...

આંતરિક વિવાદ / પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહે સિદ્ધુ પર કર્યા આકરા પ્રહાર, લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુને પાક પીએમ ઈમરાનખાન અને આર્મી ચીફ જનરલ બાજવાના દોસ્ત ગણાવ્યા હતા. સિધ્ધુને...

પંજાબ/ખેતરમાં ‘આઈ લવ પાકિસ્તાન’ લખેલા બલૂન મળ્યા,પોલીસે શરૂ કરી તપાસ

Damini Patel
પંજાબમાં આઈ લવ પાકિસ્તાન લખેલા બલૂન મળ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. રૂપનગરના એસએસપીએ કહ્યુ કે પાકિસ્તાની ધ્વજ વાળા ફુગ્ગાઓ અને...

બદલાશે સમીકરણો / ગેહલોત-કેપ્ટનને સખણા રહેવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ સંકેત, તમારા કારણે નથી કોંગ્રેસ

Zainul Ansari
રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને નવજોતસિંહ સિધ્ધુની પ્રદેશ પ્રમુખપદે વરણીની જાહેરાત સામે કરેલા રીટ્વિટે કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો છે. માકેને રીટ્વિટમાં અમરિન્દરસિંહ ઉપરાંત અશોક ગેહલોત...

કોંગ્રેસમાં ભાગલા / નવજોતસિંહ સિદ્ધુના સમર્થકોની વધી શકે છે મુશ્કેલી, શક્તિ પ્રદર્શનમાં સામેલ કેટલાક ધારાસભ્યો CIDની રડાર પર

Zainul Ansari
પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા...

પંજાબ રાજકારણનો પારો આસમાને / બાજવાએ સાંસદોની બેઠક બોલાવી તો સિદ્ધુએ ધારાસભ્યો સાથે નાસ્તો કર્યો, હવે આગળ શું?

Zainul Ansari
પંજાબ કોંગ્રેસમા જ્યારથી આ વાત વહેતી થઇ છે કે પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને પાર્ટી હાઇકમાન પ્રદેશ અધ્યક્ષનો પદ સોંપી શકે છે, ત્યારથી પંજાબના રાજકરણમાં...

પંજાબ કોંગ્રેસમાં બબાલ: સિદ્ધુએ કરી પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત, મળી શકે છે મહત્વની જવાબદારી

Pritesh Mehta
પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પંજાબના સીએમ કૅપ્ટન અમરિંદરસિંહ સામે મોરચો માંડયો...

વેક્સિન સ્કેમ/ 420 રૂપિયાનો ડોઝ ખાનગીમાં 9000 રૂપિયામાં વેચાયો, સરકાર અને હોસ્પિટલોએ કરી મીલિભગત

Pritesh Mehta
કોંગ્રેસના અસંતુષ્ટોનો સામનો કરી રહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ નવા વિવાદમાં ફસાયા છે. કેપ્ટન સરકારે કોરોના વેક્સિનના ડોઝ અઢી ગણા ભાવે વીસથી વધારે ખાનગી હોસ્પિટલોને...

રાજસ્થાન બાદ હવે પંજાબ કોંગ્રેસમાં ભૂકંપ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બજાવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ, આપ્યું ચોંકાવનારું નિવેદન

pratik shah
રાજસ્થાનમાં રાજકિય અસ્થિરતાનો અંત આવ્યો છે. કોંગ્રેસના બે જૂથો વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો છે. ત્યારે હવે પંજાબમાં રાજકિય ગરમાવો વધ્યો છે. પૂર્વ કોંગ્રેસ...

પંજાબ લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક વધીને 80 થયો, 9 પોલીસ અધિકારીઓ કરાયા સસ્પેન્ડ

pratik shah
પંજાબમાં નકલી દારુનું સેવન કરવાથી અત્યાર સુધીમાં 80 લોકોના મોત થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મામલે સખ્તી દર્શાવી 2 ડીએસપી, 4 એસએચઓ...

ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર પર મુહાર લાગ્યા છતાં આ નેતાને પાકિસ્તાન પર છે હજુ શંકા

Arohi
પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાનની હામી સામે આશંકા સેવી છે. અમરિન્દર સિંહે કહ્યું કે તેમને પાકિસ્તાનની મંશા પર હજુ પણ શંકા...

મનમોહન સિંહના પાકિસ્તાન જવા પર આ રાજ્યના મુખ્યમંત્રીએ મુકી દીધું પૂર્ણવિરામ

Mayur
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ઓપનિંગ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાન નથી જઈ રહ્યાં. તેમણે...

પાકિસ્તાનમાં એક એવી ઘટના બની કે પંજાબના મુખ્યમંત્રીએ ઈમરાન ખાનને ફોન કરી કાર્યવાહી કરવાનું કહ્યું

Mayur
પાકિસ્તાનમાં સિખ યુવતીનું બળજબરી રીતે ધર્મપરિવર્તનના મામલો જોર પકડી રહ્યો છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાતચીત કરીને...

કેપ્ટન સાથે પંગો લઈને ફસાઈ ગયા સિદ્ધૂ, મંત્રિમંડળમાંથી બહાર કાઢવાની થઈ રહી છે તૈયારીઓ!

Mansi Patel
પંજાબના ઉર્જા પ્રધાન નવજોત સિંહ સિદ્ધુએ હજુ પણ ઉર્જા મંત્રાલયનો પદભાર સંભાળ્યો નથી.  ત્યારે અમરિન્દર સરકાર સિદ્ધુ સામે કાર્યવાહીની તૈયારીમાં છે. ઉર્જા મંત્રાલયમાં સિદ્ધુની ગેરહાજરીના...

કેપ્ટન અમરિંદર સાથેના વિવાદનો ઉકેલ લાવવા માટે નવજોતસિંહ સિદ્ધૂએ કોંગ્રેસ સામે રાખી 3 શરતો

Mansi Patel
પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરની સાથેના વિવાદનો ઉકેલ લાવવાને લઈને સરકારમાં સામેલ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ નવો પેંતરો અપનાવ્યો છે. સિદ્ધૂએ કોંગ્રેસના હાઈકમાન્ડ અને અધ્યક્ષ રાહુલ...

પંજાબ કોંગ્રેસનો નિર્ણય, જે કેબિનેટ મંત્રી સાંસદ નહીં જીતાડી શકે તે ઘરભેગા કરાશે

Mayur
લોકસભાની ચૂંટણીમાં જીત માટે જ્યાં ભાજપ-કોંગ્રેસ પાર્ટી પોત-પોતાની તાકાત અજમાવી રહી છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રીઓને ખુલ્લી ચેતવણી આપી છે. CM...

સરકાર તો ન કરી શકી પણ પંજાબ કરશે પાકિસ્તાનનું પાણી બંધ

GSTV Web News Desk
કાશ્મીરનાં પુલવામા આતંકી હુમલા પછી ભારતમાં રોષ ચરમસીમા પર છે. અનેક નિર્ણયો લઈને ભારતે પાકિસ્તાનને પછાડવા માટે કમર કસી છે. સિંધુ નદીનું પાણી રોક્યા પછી...

મસૂદને ના પકડી શકતા હો તો અમને કહો, ઇમરાનને કોંગ્રેસના નેતાએ આપ્યો આ જવાબ

Karan
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાને ભારતને ખુલ્લી ધમકી આપી છે. ભારતની કાર્યવાહીથી ડરેલા ઈમરાન ખાને જણાવ્યુ કે, ભારત અમારા પર...

અમૃતસર ટ્રેન દુર્ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસ થશે, ચાર સપ્તાહમાં સામે આવશે રિપોર્ટ : મુખ્યમંત્રી

Mayur
અમૃતસરમાં દશેરાના પર્વ વખતે સર્જાયેલી ટ્રેન દુર્ઘટના મામલે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે ચાર સપ્તાહમાં આની...

દરેક VIP દુર્ઘટનાસ્થળે પહોંચશે તો કામ કેવી રીતે થશે : અમરિંદર સિંહ

Mayur
અમૃતસર ખાતે રાવણદહન વખતે સર્જાયેલી રેલવે દુર્ઘટનાને કારણે 61 લોકોના મોતના 16 કલાક બાદ અહીં પહોંચેલા પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે દુર્ઘટનાસ્થળની  મુલાકાતે જવાની કોશિશ કરી...

પંજાબના મુખ્યમંત્રીએ ટ્રેન દુર્ઘટનામાં આપ્યા તપાસના આદેશ, વળતર માટે 3 કરોડ રૂપિયા ફાળવ્યા

Mayur
અમૃતસરમાં દશેરાના પર્વ વખતે સર્જાયેલી ટ્રેન દુર્ઘટના મામલે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે ચાર સપ્તાહમાં આની...

ટ્રેન દુર્ઘટનાને લઈને પંજાબ સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો

Yugal Shrivastava
પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની...

પંજાબના નેતાનું કહેવું છે કે રાહુલ ગાંધી આગામી સમયમાં વડાપ્રધાન બનશે

Mayur
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતના આગામી વડાપ્રધાન છે. દેશમાં જે પ્રકારની પરિસ્થિતિઓ દેખાઈ રહી...

મારે જેને જવાબ આપવો હશે તેને જડબાતોડ જવાબ આપીશ : નવજોત સિંહ સિદ્ધુ

Mayur
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિદંરસિંહના નિવેદન બાદ સિદ્ધુએ પ્રતિક્રિયા આપી છે. સિદ્ધુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, મારે જેમને જવાબ આપવાનો હશે તેને જડબાતોડ...
Do NOT follow this link or you will be banned from the site!