ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?pratikshahApril 25, 2019April 25, 2019લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની કુલ 71 લોકસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.71 બેઠકો પર કુલ 943 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી...