Bihar Election 2020: કોંગ્રેસે 21 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ પણ બધા જ રાજનૈતિક દળ પોત-પોતાની તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે મહાગઠબંધનની સાથે મળીને ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે...