ભયાનક હિટવેવ/ આગ ઓકતી ગરમીથી આ 2 દેશોમાં 486 લોકોનાં મોત, કેનેડામાં જ 100થી વધુ લોકો બન્યા ભોગDamini PatelJuly 2, 2021July 2, 2021અમેરિકા અને કેનેડાના ઘણાં પ્રદેશોમાં આગ ઓકતી ગરમી પડવાનું શરૃ થતાં હજારો લોકો પ્રભાવિત થયા હતા. મૃત્યુ આંક વધીને ૪૮૬ થયો હતો. કેનેડામાં જ વધુ...