ઘૂસણખોરોની ખેર નહીં / હવે ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર અમદાવાદના કેમેરાની બાજ નજર, ૩૦ કિમી દૂરથી જ વાહનને ડિટેક્ટ કરી શકશે
ભારતના બે સૌથી મોટા દુશ્મન ચીન અને પાકિસ્તાન દ્વારા થતી ઘુસણખોરી પર હવે અમદાવાદના કેમેરા બાજ નજર રાખશે. સરહદની દેખરેખ માટે સર્વેલન્સ કરવા ચીનની બોર્ડર...