સુરત પોલીસ પણ ગજબ કહેવાય/ વેપારી પાસેથી વસ્તુ ખરીદ્યા બાદ પૈસા આપવામાં પોલીસ તંત્ર કરે છે ઠાગાઠૈયા
સુરતમાં લોકડાઉન બાદ ક્લસ્ટર એરિયામાં નજર રાખવા ૧.૪૭ લાખની કિંમતના સાત કેમેરા લઈ ગયા બાદ પૈસાની ચૂકવણીના બદલે ધક્કા ખવડાવતા અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ...