GSTV

Tag : Call Drop

કૉલ ડ્રોપ પર ટેલીકોમ કંપનીઓ પર લાગ્યો 2.6 કરોડનો દંડ

Mansi Patel
2018માં કોલ ડ્રોપની સંખ્યામાં વધારો થવાના કારણે વોડાફોન અને બીએસએનએલ સહિત ઘણી કંપનીઓ પર લગભગ 2.6 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ દંડ ટ્રાઈ દ્વારા...

કૉલ ડ્રોપ્સ શોધવા સરકારના અખતરાઓ વાંચશો તો હસી હસીને બેવડ વળી જશો

Karan
આપણા દેશમાં દર મિનિટે અંદાજે 70 કોલ્સ ડ્રોપ થઇ રહ્યા છે. ગ્રાહકોની આ ચિંતા વચ્ચે એક હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. 4 જી અને 5...

Jio સૌથી શ્રેષ્ઠ નેટવર્ક, આ ટેસ્ટમાં તમામ ટેલિકોમ કંપનીઓ થઇ ફેલ

Bansari
જિયો સિવાયના અન્ય તમામ દૂરસંચાર ઓપરેટર ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઇ દ્વારા રાજમાર્ગો અને રેલ માર્ગો પર કરવામાં આવેલા કૉલ ડ્રૉપ (વાત કરતી...

1 ઓક્ટોબર : આજથી બદલાઇ જશે આ 5 નિયમ, ક્યાંક થશે ફાયદો તો ક્યાંક નુકસાન

Bansari
નવા મહિનાની શરૂઆત સાથે ઓક્ટોબરમાં સામાન્ય લોકોના જીવનમાં કેટલાંક ફેરફાર થશે. પાછલાં કેટલાંક દિવસોમાં લેવામાં આવેલા નિર્ણયોથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. ચાલો...

મોબાઈલ જગતમાં ધડખમ ફેરફારો, ટ્રાઈ લાવી રહી છે આ નવા નિયમો

Yugal Shrivastava
દેશમાં કોલ ડ્રોપની સમસ્યાને રોકવા માટે સોમવારથી નવા નિયમ લાગૂ કરવામાં આવશે. ટ્રાઈના જણાવ્યા પ્રમાણે નવા નિયમ લાગૂ થતાની સાથે કોલ ડ્રોપની સમસ્યામાં બદલાવ થવાનો...

પીએમ મોદીને પણ ના લાગ્યો ફોન, તાત્કાલિક થયા આ આદેશો

Arohi
દેશમાં સમાન્ય લોકો કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન છે. ત્યારે આ સમસ્યાનો પીએમ મોદી પણ શિકાર બન્યા છે. કોલ ડ્રોપ મામલે પીએમ મોદીએ ટેલિકોમ વિભાગને કોલ...

કોલ ડ્રોપ માટે TRAIના નવાં નિયમો ! ટેલિકોમ કંપનીઓ પર કસાઇ લગામ

Bansari
મોબાઈલ યુઝર્સમાં કોલ ડ્રોપ એ એક મોટી સમસ્યા છે. જેમાં કોઈપણ વ્યક્તિનો કોલ એક સાથે કોઈ પણ પ્રકારની વાત ચીત વગર કપાઈ જાય છે. જેનાં...

કોલ ડ્રોપ થશે તો ટેલિકોમ કંપનીઓએ ભરવો પડશે 10 લાખનો દંડ

GSTV Web News Desk
જો તમે કોલ ડ્રોપથી પરેશાન છો તો તમારા માટે સારા સમાચાર છે કે  ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ ટ્રાઇએ કોલ ડ્રોપ પર અંકુશ મૂકવા માટે કડક...
Do NOT follow this link or you will be banned from the site!