Archive

Tag: California

વાયબ્રન્ટ સમિટમાં કેલિફોર્નિયાથી આવેલું પ્રતિનિધિમંડળ 400 કરોડનું રોકાણ કરશે

વાયબ્રન્ટ સમિટમાં આવેલા ઉદ્યોગકારોએ પોતાની પ્રતિક્રિયા આપી. કેલિફર્નિયાથી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે આવેલા એક ગુજરાતી ઉદ્યોગકાર પ્રશાંત શ્રીવાસ્તવે કહ્યું કે તેમની કંપની ગ્લોબલ એનર્જી ટેકનોલોજી સાથે એનર્જી સેક્ટરમાં ગુજરાતમાં અંદાજે 400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ફિક્કિના ચેરમેન રાજીવ મહેતાએ કહ્યું…

અહીં મળે છે 1,30,000 ડોલરની નોકરી, જોઈતી હોય તો બેગ પેક કરી લો…

1800ના દશકની માફક, ઈન્ટરનેટ, ટીવી, પોતાના પરિવારથી દૂર આવેલ એક લાઈટહાઉસ ખાતે લાઈટહાઉસ કીપરની નોકરી કરવાનું કહે અને તે પણ મસમોટા પગાર સાથે તો તમે ત્યાં જઈને રહેવા તૈયાર થશો? એસએફગેટ મુજબ, ઐતિહાસિક ઈસ્ટ બ્રધર લાઈટ સ્ટેશન જેને 1874માં સેન…

અહીં નોકરી કરવા માટે ફરજીયાત કપલ હોવું જરૂરી, પગાર સાંભળી દંગ રહી જશો

1800ના દશકની માફક, ઈન્ટરનેટ, ટીવી, પોતાના પરિવારથી દૂર આવેલ એક લાઈટહાઉસ ખાતે લાઈટહાઉસ કીપરની નોકરી કરવાનું કહે અને તે પણ મસમોટા પગાર સાથે તો તમે ત્યાં જઈને રહેવા તૈયાર થશો? એસએફગેટ મુજબ, ઐતિહાસિક ઈસ્ટ બ્રધર લાઈટ સ્ટેશન જેને 1874માં સેન…

Viral: ઘરની બહાર 3 કલાક સુધી કરતો રહ્યો શરમજનક હરકત, CCTVમાં કેદ ઘટના જોઇને દંગ રહી જશો

કેલિફોર્નિયામાં કંઇક એવું બન્યું જેના કારણે સૌકોઇ અચંબિત થઇ ગયાં છે. એક શખ્સ ઘરની બહાર ડોર બેલને ત્રણ કલાક સુધી ચાટતો રહ્યો. કેલિફોર્નિયાની પોલીસ હવે આ શખ્સની તલાશ કરી રહી છે. એક અહેવાલ અનુસાર રોબર્ટ ડેનિયલ અરોયો જે એક ચોર…

હવે આમાં કૂતરો કોને કહેવો? શ્વાનના માલિકે આ કારણે મહિલાને એવી રીતે કરડી ખાધી કે….

અમેરિકાની એક ઘટના સામે આવી છે. કેલીફોર્નિયામાં એક એવી ઘટના બની જેમાં એક મહિલાને કુતરાના માલિકે હાથ પર કરડી લીધુ. જેના કારણે તેને ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ જાણકારી ધ ઈસ્ટ રીજનલ પાર્ક ડિસ્ટ્રિક્ટ પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના સ્ટમેન્ટમાં આપી હતી….

Viral: મેનેજરે એક્સટ્રા કેચઅપ ન આપ્યો તો મહિલાએ ધોઈ નાખ્યો

કેલિફોર્નિયાના મેકડોનાલ્ડ્સમાં બુધવારે એવી ઘટનાં ઘટી કે બધા જોતા જ રહી ગયાં. એક સ્ત્રીએ મેનેજરની જોરદાર ધોલાઈ કરી છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર મહિલાએ વસ્તુ લેવાની સાથે થોડો વધુ કેચઅપ માંગ્યો હતો. તો મેનેજરે ના પાડી દીધી. અને મહિલાનો મગજ ગયો…

કેલિફોર્નિયાના જંગલોમાં ભિષણ આગ, 100થી વધુ લાપતા, બચાવ કાર્ય ચાલુ

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભિષણ આગની ઝપટમાં આવી ગયેલા પેરાડાઇઝ શહેરમાં મોટા ઓપરેશન સાથે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેમાં હવાઇ ટેન્કરો અને હેલીકોપ્ટરના માધ્યમથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબુ મેળવવાની કવાયતમાં લાગ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં…

કેલિફોર્નિયામાં લાગેલી આગમાં 41ના મોત, 228 જેટલા લોકો ગૂમ

કેલિફોર્નિયામાં લાગેલી આગમાં 41 લોકોના મોત થયા છે. જ્યારે કે 228 જેટલા લોકો આગની ઘટનામાં લાપતા થયા છે. આગના કારણે 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.ગુરૂવારે મોડી રાત્રે જંગલોમાં લાગેલી આ આગમાં વધુ પ્રસરી છે. આગની ઘટના બાદ…

માણસને માણસ કરતા કૂતરા પર વધારે ભરોસો, કૂતરાને મેયર બનાવી આ જવાબદારીઓ સોંપી

અમેરિકાના ગકેલિફોર્નિયામાં આવેલા ઇડિલવિલ્ડ શહેરમાં લોકોએ ગોલ્ડન રિટ્રીવર પ્રજાતિના શ્વાનને મેયરની ખુરશી સોંપવામાં આવી છે. નવનિયુક્ત મેયરનું નામ મેક્સિમસ મ્યૂલર ટુ છે. મેક્સિમસ મ્યૂલર ટુને અનેક જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેને પૂરી કરવામાં તેની મદદ માટે બે ડેપ્યુટી મેયરની પણ…

કેલિફોર્નિયામાં હુમલાખોરે પત્નીને ઢાળી પાંચની કરી હત્યા, અાખરે કરી લીધી અાત્મહત્યા

પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત બેકર્સફિલ્ડમાં એક બનાવ બન્યો હતો. માત્ર એક જ બંધૂકધારીએ પાંચ લોકોની હત્યા કરી નાખી હતી. તેમજ આ સમગ્ર બનાવ બાદ અંતે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે અધિકારીઓના હવાલેથી જાણકારી…

આજથી કેલિફોર્નિયામાં સમુદ્ર ને સાફ કરવાનું અભિયાન શરૂ

સમુદ્રમાં વધી રહેલા પ્લાસ્ટિક અને પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે વિશ્વભરમાં અનેક પ્રયાગો ચાલી રહ્યા છે. શનિવારે સમુદ્રને સાફ કરવા અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે વિશ્વનું સૌથી મોટું ‘ઓશન ક્લીનઅપ’ અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની શરૂઆત ડચના બોયાન…

કેલિફોર્નિયામાં અકાલી દળના નેતા મનજીતસિંહ પર હુમલો  

અકાલી દળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સદસ્ય મનજીતસિંહ પર કેલિફોર્નિયામાં હુમલો કરવામાં આવ્યો છે. મનજીતસિંહ જીકે પર કેલિફોર્નિયાના ગુરુદ્વારાની બહાર હુમલો કરાયો છે. તેમના ચહેરા પર કાળો રંગ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે…

સતત 137 વર્ષથી પ્રકાશ આપતો બલ્બ : જાણો આ બલ્બનો વિસ્મયકારી ઈતિહાસ

દુનિયામાં ક્રાંતિ આવી ગઈ છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના કારણે હવે દુનિયા પ્રગતિ પર છે. વાત જ્યારે ઈલેક્ટ્રોનિક ક્ષેત્રની કરવામાં આવે તો અહીં પણ નવા બલ્બ આવી ગયા છે, જે હાઈવોલ્ટેજ બલ્બ ઓછા પાવરનો ઉપયોગ કરી વધારે પ્રકાશ આપે છે,…

અમેરિકામાં અથડામણમાં ભારતીય યુવકનું મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં 18 વર્ષીય ભારતીય મૂળના એક યુવકનું પોલીસ અથડામણ દરમિયાન ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. આ યુવકની ઓળખ નેથેનિયલ પ્રસાદ તરીકે  થઈ છે. નેથેલિયન પ્રસાદ કેલિફના હેવાર્ડનો વતની હતો. ફ્રીમોન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, પ્રસાદ વિરુદ્ધ ફાયર આર્મ્સ રાખવા…

કેલિફોર્નિયામાં પ્રવાસે નીકળેલા એક ભારતીય પરિવારના ચાર સદસ્યો ગુમ

અમેરિકાના કેલિફોર્નિયામાં સડક માર્ગે પ્રવાસે નીકળેલા એક ભારતીય પરિવારના ચાર સદસ્યોના ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓને અનહોનીનો અંદેશો છે, કારણ કે માનવામાં આવે છેકે ભારતીય પરિવારની કાર જેવી જ એક એસયૂવી નદીના પૂરમાં વહી ગઈ છે. મૂળ કેરળનો…

2022માં 12 દિવસ સુધી અંતરિક્ષમાં રોકોવાનો ખર્ચ 61.6 કરોડ રૂપિયા

અત્યાર સુધી આપે પહાડથી માંડીને જેલ અને જંગલથી માંડીને અંડર વોટર રેસ્ટોરન્ટની વાતો સાંભળી હશે. પરંતુ જો તમે અવકાશમાં આરામ અને બત્રીસ પકવાન ખાવાના સ્વપ્ન જોયા હશે તો તે પણ પૂર્ણ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ છે. આ પ્રકારની તૈયારી…

અમેરિકામાં યુ-ટયુબના હેડક્વાટરમાં અજાણી મહિલાએ કર્યું ફાયરિંગ

અમેરિકાના કેલિફોર્નિયાના યુ ટયુબના હેડક્વાટરમાં અજાણી મહિલાએ ફાયરિંગ કરતા અફરાતફડી મચી ગઇ હતી. અજાણી મહિલાએ કરેલા ફાયરિંગમાં ત્રણ જણા ઘાયલ થયા છે. ફાયરિંગ કરનારી મહીલાનુ પણ મોત થયુ હતુ. સેન બ્રુનો પોલીસ ચીફના જણાવ્યા અનુસાર યુ ટયુબની બિલ્ડિંગની અંદર ફાયરિંગ…

કેલિફોર્નિયાના મેરીકા શહેરમાં ગોળીબાર, બે લોકોના મોત

કેલિફોર્નિયાના મેરીકા શહેરમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ દક્ષિણ કેલિફોર્નિયામાં થયો હતો અમેરિકન પોલીસ અનુસાર, સ્થાનિક સમય અનુસાર, આ ઘટના 2.25…

કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ, 10ના મોત

અમેરિકાનાં કેલિફોર્નિયાના જંગલોમાં અત્યાર સુધીની સૌથી ભિષણ આગ લાગી છે. જેમાં અત્યાર સુધીમાં 10નાં મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. તો અનેક લોકો લાપતા છે. નાપા- સોનોમા અને યૂબા વિસ્તારમાંથી લગભગ 20 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા…

મહિલાએ રેલેવે સ્ટેશન સાથે કરી લીધા લગ્ન, કારણ જાણો?

લગ્નને લઇને લોકોના મનમાં અનેક સપનાઓ હોય છે. એમાંય યુવતીઓ પોતાનો મનના માણિગર માટે અવનવા સપના સેવતી હોય છે ત્યારે એક મહિલા એવી પણ છે જેણે પોતાનો દુલ્હો કોઇ પ્રિન્સ ચાર્મિંગ નહીં પણ અન્યને પસંદ કરી ચર્ચાનો વિષય બની છે….

32000 કરોડની દુનિયામાં સૌથી અનોખી Appleની નવી ઓફિસ, પરંતુ કર્મચારીઓ જવા તૈયાર નથી

iPhone બનાવનારી કંપની Appleના ફાઉન્ડર ટિમ કૂકે વિચાર્યુ હતું કે સ્પેસ શિપ જેવી બિલ્ડીંગ દુનિયાની સૌથી અનોખી ઑફિસ બનાવીને પોતાના કર્મચારીઓને ખુશ કરી દેશે. પરંતુ તેમનો આ દાવ ઉલટો પડતો દેખાઈ રહ્યો છે. ઍપલના કૅલિફોર્નયાના ક્યુપર્ટિનોમાં સ્પેસ શિપ જેવી દેખાતી…