ટ્રમ્પના એરપોર્ટ આગમન સમયે જ વાંદરાઓ રનવે પર આવી આબરૂના લીરેલીરા ન કરે આ માટે કરાઈ વિશિષ્ટ તૈયારીઓ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબુ્રઆરીએ અમદાવાદના અતિથિ બનવાના છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટ ખાતે એક વિશિષ્ટ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના...