PM મોદીની કેબિનેટ બેઠકમાં લેવાયેલા 3 મહત્વના નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર, જાણો કઇ-કઇ યોજનાને અપાઇ મંજૂરી?
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 3 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે જેની સામાન્ય લોકો પર સીધી અસર જોવા મળશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આજની બેઠકમાં કેબિનેટે...