આસામને ભારતથી કાપવાની કાવતરુ ઘડનાર શારજીલ પર ‘દેશદ્રોહ’, કોર્ટના આદેશનો કરવો પડશે સામનો
દિલ્હીની એક અદાલતે મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શારજીલ ઇમામ વિરુદ્ધ ડિસેમ્બર 2019માં દિલ્હીના જામિયા વિસ્તારમાં અને જાન્યુઆરી 2020 માં યુપીમાં અલીગઢ મુસ્લિમ...