GSTV

Tag : By Election

ચૂંટણી/ દીદી સામે ભાજપના પ્રિયંકા ટિબરેવાલ, કહ્યું- મમતા હાઇકોર્ટમાં કેસમાં હારી ગયા છે, ચૂંટણીમાં પણ હારશે

Damini Patel
પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ભવાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રીના પદ પર રહેવા માટે મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યા છે. મમતા બેનરજીની...

મમતા સામે ભાજપે હથિયાર હેઠાં મૂક્યાં, આ 3 બેઠકોમાંથી મમતા આ બેઠક પર લડશે પેટા ચૂંટણી

Damini Patel
ભાજપના વિરોધ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેતાં મમતા બેનરજીએ રાહતનો શ્વાસ લીધો છે. ભવાનીપુર, સમશેરગંજ અને...

Exit Poll:શિવરાજની સરકાર તો બચી, પરંતુ સિંધિયાનાં ગઢમાં કમલનાથનું ગાબડું

Mansi Patel
મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 355 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા હતા. મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડત ચાલી રહી છે અને...

ડાંગમાં જાહેરનામા ભંગ મુદ્દે કોંગ્રેસે ભાજપ સામે ફરિયાદ કરી દાખલ, બહારના વ્યક્તિઓને બોલાવ્યા હોવાનો આક્ષેપ

GSTV Web News Desk
ડાંગમાં જાહેરનામા ભંગ મુદ્દે કોંગ્રેસે ભાજપ સામે ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસે ભાજપના પુર્ણેશ મોદી સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસે વિવિધ સ્થળે જિલ્લા બહારથી આવેલી...

રૂપાણીના પત્ની અંજલીબેન પણ આવ્યા મેદાને, આ બેઠક જીતવાની જવાબદારી સોંપાતા જીતુ વાઘાણી પણ છેલ્લી ઘડીએ થયા સક્રિય

Karan
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કરાવેલા સર્વેથી ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠ બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપની સ્થિતિ નબળી છે. જે...

ભાજપે પેટાચૂંટણીમાં નબળી બેઠકો ઉપર જીત નિશ્ચિંત કરવા આ લોકોને મેદાને ઉતાર્યા

Mansi Patel
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કરાવેલા સર્વેથી ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠ બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપની સ્થિતિ નબળી છે. જે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ : રાજ્ય ચૂંટણી પંચ શુક્રવારે પ્રાથમિક મતદાર યાદી બહાર પાડે તેવી શક્યતા

GSTV Web News Desk
આગામી નવેમ્બરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજય સરકાર દ્વારા નવા સીમાંકન...

પેટા ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ શરૂ કર્યા આક્ષેપ- પ્રતિઆક્ષેપ

GSTV Web News Desk
પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આક્ષેપ – પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે,...

ભાજપે 8 બેઠકો જીતવા કર્યું છે માઈક્રોપ્લાનિંગ: નિરીક્ષકોની નિમણુંકમાં પણ નથી કાપ્યું કાચું, જીત માટે મૂક્યા છે આ ગણિતો

Mansi Patel
બીજેપી એ તમામ 8 સીટ પર નિરીક્ષકોની નિમણુંક કરી દીધી છે. ચૂંટણી પ્લાનીંગમાં ભાજપને માસ્ટર માનવામાં આવે છે. આખરે જે તે વિધાનસભામાં જે તે મંત્રી...

શિવરાજના મંત્રીમંડળનું વિસ્તરણ, કોણ છે નવા ચહેરા, ભાજપ-કોંગ્રેસ જૂથની ખેંચતાણ આવી છે

Dilip Patel
2 જુલાઇ 2020એ શિવરાજના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. લાંબી જહેમત બાદ પાર્ટીએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. આ પહેલીવાર છે જ્યારે શિવરાજસિંહ ચૌહાણને...

સત્તાધારી પક્ષ ભાજપની ભૂંડી હાર સાથે નવા વર્ષે ગુજરાતમાં કોંગ્રેસની શુભ શરૂઆત

Mayur
અમદાવાદ જિલ્લા પંચાયતની બે બેઠકો પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપનો કારમો પરાજય થયો છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ તેની આ બંને બેઠકો પર પુન: કબજો...

રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર

GSTV Web News Desk
રાજ્ય ચૂંટણીપંચે રાજ્યની 3 જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરના રોજ...

પેટાચુંટણીમાં વિજય મેળવનાર કોંગ્રેસના ધારાસભ્યોએ શપથ લીધા, આ નેતાઓ રહ્યા હાજર

GSTV Web News Desk
ગત મહિને ગુજરાતની પેટા ચુંટણીમાં છ માંથી ત્રણ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસના તમામ સભ્યોએ નવ નિયુકત ધારાસભ્યોના શપથ ગ્રહણમાં હાજરી...

રાધનપુરમાં આયાતી ઉમેદવારને મળ્યો છે હંમેશા જાકારો, આ છે અલ્પેશ ઠાકોરની હારના કારણો

GSTV Web News Desk
અલ્પેશ ઠાકોરની હારના કારણો પર નજર કરીએ તો રાધનપુર બેઠકો ઈતિહાસ રહ્યો છે કે રાધનપુરમાં આયાતી ઉમેદવારોને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે..ઇતિહાસ સાક્ષી છે...

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

GSTV Web News Desk
આજે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલું છે. જો કે સવારમાં જોઈ તેટલો ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો ન હતો. સવારે ધીમી ગતિએ મતદાન થયું...

પેટાચૂંટણી : આ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ત્રણ ટર્મથી છે ભાજપનો ગઢ

GSTV Web News Desk
મહેસાણાની ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ખરખરીનો જંગ જામ્યો છે. અહીં ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે ત્યારે દરેક પક્ષના ઉમેદવાર...

રાજ્યમાં પેટાચૂંટણીના કારણે આ પરીક્ષા મોકુફ રાખવાનો સરકારે લીધો નિર્ણય

GSTV Web News Desk
પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 20 ઓક્ટોબરે યોજાવવાની બિન સચિવાલયની કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભા 6 બેઠક પર પેટા ચૂંટણી માટે 21મી...

ખેરાલુ બેઠક પર આ સમાજનું પ્રભુત્વ, હાર થાય કે જીત આ સમાજનો ઉમેદવાર બનશે ધારાસભ્ય

GSTV Web News Desk
મહેસાણા જિલ્લામાં ખેરાલુ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે. ખેરાલુમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. ખેરાલુ વિધાનસભા બેઠક...

લુણાવાડા પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, આ ઉમેદવાર ભાજપ-કોંગ્રેસને પડશે ભારે

GSTV Web News Desk
આ તરફ લુણાવાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અહીં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે. કેમકે એનસીપીએ આ બેઠક પર પણ...

રાધનપુરમાંથી અલ્પેશની જીત આ ચૂંટણીમાં નહીં હોય સરળ, નવા રચાયા છે સમીકરણો

GSTV Web News Desk
રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા....

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો, આકડો જાણીને ચોંકી જશો

GSTV Web News Desk
પેટા ચૂંટણી અંતર્ગત ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે આજથી પેટા ચૂંટણીના ઉમેદવાર સ્પષ્ટ થઈ જશે. જે અંતર્ગત અમરાઈવાડી બેઠક પર 22 ઉમેદવારોએ...

પેટાચૂંટણીમાં ઉત્તર ગુજરાતના ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં કોકડું ગુચવાયું

GSTV Web News Desk
રાજ્યમાં 6 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવામાં કોંગ્રેસનું કોકડું ગુંચવાયું છે. કોંગ્રેસે બેઠક દીઠ બે-બે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. પરંતુ કોને...

રાધનપુર અને બાયડ બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર

GSTV Web News Desk
કેન્દ્રીય ચૂંટણી પંચે રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બન્ને બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા અન્ય ગુજરાત વિધાનસભાની...

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ બન્યું વિલન

GSTV Web News Desk
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બાદથી જ અલ્પેશને જાણે કે ઓરતા અધૂરા રહી ગયા હોય એમ મંત્રી પદ તો ઠીક પણ ચૂંટણી ક્યારે લડવી તેને...

મહેસાણા ભાજપમાં ભડકો: આશા પટેલને ટીકિટ મળશે તો જોયા જેવી થશે

GSTV Web News Desk
તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યડો.આશા પટેલનો ભાજપમાં પણ વિરોધ થઇ રહ્યો છે. ભાજપમાં આશા પટેલને પેટા ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવાવ માટે કાર્યકરોએ જિલ્લા...

હરિયાણામાં જિંદ વિધાનસભાની પેટાચૂંટણી માટે જાણો કોંગ્રેસે ક્યો ખેલ્યો મોટો દાવ

Yugal Shrivastava
હરિયાણામાં જિંદ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાના આખરી દિવસ પહેલા પહેલા કોંગ્રેસે જિંદ બેઠક માટે વરિષ્ઠ નેતા રણદીપસિંહ...

જસદણ : કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં ભાજપનું ટ્રમ્પકાર્ડ બાજી બગાડશે, કોંગ્રેસ રહે એલર્ટ

Karan
લોકસભાની ચૂંટણી પહેલાં જસદણની ચૂંટણી એ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ માટે સેમિફાયનલ છે. મુખ્યમંત્રી રૂપાણીની ખુરશી દાવ પર મૂકાયેલી છે. ભાજપ માટે કપરાં ચઢાણ એટલા...

UP – બિહારમાં પેટા ચૂંટણીનું મતદાન શરૂ : વહેલી સવારથી મતદારોની કતારો

Karan
ઉત્તર પ્રદેશના ફૂલપુર અને ગોરખપુરમાં લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂ કરવામાં આવ્યું છે. બન્ને બેઠક ઉપર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. બન્ને...

UP ની ગોરખપુર સહિતની લોકસભા બેઠકની પેટાચૂંટણી જાહેર, 11 માર્ચે મતદાન

Karan
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર બેઠક પર ભાજપનો હમેશા દબદબો...
GSTV