બૂટલેગરોની દબંગાઇ/ રેડ પાડવા ગયેલી સ્ટેટ વિજિલન્સની ટીમ પર કર્યો પથ્થરમારો, જપ્ત કરેલો દારૂ પણ પાછો લઇ ગયા
સમા સાવલી રોડ પર બૂટલેગરની ત્યાં રેડ પાડવા ગયેલી સ્ટેટ વિજિલન્સની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેના કારણે તેઆને દારૃ જપ્ત કર્યા વગર પરત ફરવું...