પાકની અવળચંડાઈ/ સાત મહિનામાં 2952 વાર યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, છેલ્લા એક દશકામાં 40 ગણા હુમલા વધ્યા
પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. જેમાં ચાલુ વર્ષના પ્રથમ સાત મહિનાની વાત કરીએ તો પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952...