પાણીયારુ સંશોધન / દરિયાના પાણીને હવે બનાવી શકાશે પીવાલાયક, IIT ગાંધીનગરે શોધી ઇકો-ફ્રેન્ડલી વોટર ડિસેલિનેશન ટેકનિક વિકસાવી
દરિયાના પાણીને મીઠું બનાવવું એ ધરતી પરના વિવિધ પડકારો પૈકીનો એક મોટો પડકાર છે. ઉનાળામાં આપણે સૌ પાણીની અછતનો સામનો કરીએ છીએ. બીજી તરફ દરિયામાં...