મહત્વનું/ રિઝર્વ બેંકે આ સરકારી બેંક પર ફટકાર્યો એક કરોડનો દંડ, જોઈ લેજો આમા તમારું ખાતુ તો નથી ને!
ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સમયાંતરે બેંકો પર કાર્યવાહી કરતી રહે છે. RBIએ હવે ‘Know Your Customer’ (KYC) અને અન્ય સૂચનાઓનું...