GSTV

Tag : bus

લોકડાઉનનાં કારણે એસટી નિગમને વ્યાપક નુકસાન, ગુજરાતમાં કુલ 7000 બસોનાં પૈડા થંભી ગયા

pratik shah
કોરોનાની મહામારીનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન યથાવત છે, ત્યારે આ મહામારીવચ્ચે અનેક ટ્રાન્સપોર્ટ સેવાઓને નુકશાન થયું છે. જેમા એસટી બસ સેવાને પણ મોટા પ્રમાણમાં નુકસાન...

સુરતથી રાજ્યના અન્ય જિલ્લામાં બસ દ્વારા જવા માંગતા લોકો થઈ જાવો તૈયાર, આ ત્રણ જ દિવસ થશે ગૃપ બુકિંગ

Nilesh Jethva
સુરતથી ગુજરાતના અન્ય જિલ્લામાં બસ દ્વારા જવા માગતા લોકો માટે રાજ્ય મંત્રી કુમાર કાનાણીએ મહત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત 18,19 અને 20 મે સુધી...

લોકડાઉન દરમિયાન રાજ્યના આ પાંચ જિલ્લામાં દોડી શકે છે બસો

Nilesh Jethva
દેશભરમાં લોકડાઉન ત્રણની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યના પાંચ જિલ્લાઓમાં લોકડાઉન દરમિયાન પણ બસો દોડતી દેખાય તેવી શક્યતા છે. કોરોનાના સંકટ વચ્ચે ગૃહમંત્રાલયે...

યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓને રાજસ્થાનથી પરત લાવવા માટે બસો મોકલી તો આ રાજ્યના મુખ્યમંત્રીએ તેને સિદ્ધાંતોની વિરૂદ્ધ ગણાવ્યું

Mayur
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉત્તર પ્રદેશ સરકાર દ્રારા રાજસ્થાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસ મોકલવાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. તેમણે આ નિર્ણયને લોકડાઉનના નિયમોની...

ગુજરાતે મહારાષ્ટ્રમાં બસ સેવા કરી બંધ : સ્ટેટ બોર્ડર કરી સીલ, મુસાફરોનું સ્કીનીંગ થશે

Nilesh Jethva
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે ફરી એક વખત નવી એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા...

લક્ઝરીને સાઈડ કરાવતાં ટ્રાફિક પોલીસ સાથે એવું ઘટ્યું કે હવે કોઈ દિવસ દરવાજા નજીક નહીં જાય

Mayur
સુરતના સરથાણા વિસ્તારમાં નવજીવન હોટલ પાસે ગત મોડી રાત્રે રોડ ઉપર લક્ઝરી બસ ઉભી રાખી પેસેન્જર ભરતો ડ્રાઇવર ટ્રાફિક જામ કરતો હોય ટીઆરબીના જવાને તેને...

એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટર સાથે સરકારની મજાક, એલાઉન્સના આંક જાણશો તો કહેશો કે ના આપે તો સારું

Mayur
એસ.ટી. નિગમ દ્વારા કર્મચારીઓને લાઈન નાઈટ અને અન્ય ભથ્થાઓ આપવામાં હાંસી ઉડાવવામાં આવી રહી હોય તેવા નજીવા રૂપિયા ચુકવી હાથ ખંખેરી લેવામાં આવી રહ્યા છે....

હોળી-ધુળેટીના તહેવારો પર માદરે વતન જતા લોકો માટે એસટી વિભાગે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
હોળી-ધુળેટીના તહેવારને પગલે પોતાના વતન તરફ દોટ મૂકતાં લોકોની સંખ્યા વધી જતી હોય છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્ર તરફ જવાનો ધસારો વધી જતો...

બસ અને ટ્રેનના ભીષણ અકસ્માતમાં 20નાં મોત, લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડી

Mayur
પાકિસ્તાનની વ્યાપારી રાજધાની સમા કરાચીના સુક્કુર વિસ્તારમાં એક ટ્રેન અને બસ વચ્ચેનાં ભીષણ અકસ્માતમાં 20 વ્યક્તિનાં મોત થયાં હોવાના અહેવાલ મળ્યા છે. એક માનવરહિત ફાટક...

નમસ્તે ટ્રમ્પ: બસ ભરીને કેટલા માણસો લાવી શકો? ભાજપે કાર્યકર્તાઓની બેઠક બોલાવી અને આપ્યા આ આદેશ

Arohi
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદન માટે માણસો એકઠાં કરવા માટે ભાજપના અમદાવાદના નેતાઓએ કાર્યકર્તાઓની તાકીદની બેઠક બોલાવીને તમે કેટલી બસ ભરીને માણસો લાવી શકશો તેવા...

તિરૂવનંતપુરમથી બેંગ્લોર જઈ રહેલ બસ કન્ટેનર સાથે અથડાતા 20 લોકોના મોત

Mayur
ગુરુવારે વહેલી સવારે એક બસ અને કન્ટેનરના એક્સિડન્ટમાં 20 લોકોના મોત થયા છે. ઘટના કોઈમ્બતુરથી 40 કિમી દૂર તિરુપુરના અવિનાશ વિસ્તારમાં થઈ હતી. બસમાં 48...

સલામત સવારીની પર્યાય સમાન ST બની અસલામત, ચાલુ બસનું ટાયર જ નીકળી ગયું

Mayur
છેલ્લા કેટલાય સમયથી સલામત સવારી ST હમારી હવે જોખમરૂપ બની રહી છે. થોડા સમયથી STમાંથી ટાયર નીકળી જવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં હવે...

ઉનાની સ્કૂલ બસમાં ઘુસી ગયું મધમાખીનું ઝૂંડ, 20 વિદ્યાર્થીઓને લીધા ઝપેટમાં

Mayur
ઝેરી મધમાખીઓનું ઝૂંડ ત્રાટકે તો કેવી અફરા તફરી સર્જાય જાય તેનું ઉદાહરણ ઉનાની બસમાં જોવા મળ્યું હતું. ઉપરથી મધમાખીનું ઝૂંડ એવી જગ્યાએ પ્રવેશ્યું હતું કે...

ઓડિશામાં 11 કિલોવોટના વીજળીનાં તારની પકડમાં આવી બસ, 9નાં મોત-22 ઘાયલ

Mansi Patel
ઓડિશાના ગંજામ જિલ્લામાં એક પેસેન્જર બસ ઉપરથી પસાર થતાં 11 કિલોવોટ ઇલેક્ટ્રિક વાયરની પકડમાં આવી હતી. આ દુ: ખદ અકસ્માતમાં અત્યાર સુધી નવ લોકોનાં મોત...

અમદાવાદ : 100 રૂપિયાની ફાટેલી નોટ મામલે બબાલ થતા કન્ડક્ટર-ડ્રાઈવર આખે આખી બસ પોલીસ સ્ટેશને લઈ આવ્યા

Mayur
અમદાવાદના નારોલ વિસ્તારમાં એએમટીએસ બસમાં મુસાફરના હોબાળાના કારણે પોલીસ સ્ટેશનમાં બસને ખાલી કરી દેવામાં આવી. બસના કંડક્ટર અને મુસાફર વચ્ચે ફાટેલી નોટ મામલે ઉગ્ર બોલાચાલી...

અરવલ્લીમાં વધુ એક મોતની સવારીનો વિડીયો થયો વાયરલ, RTO અને પોલીસની મીલીભગતથી વાહનચાલકોને મળ્યો છૂટોદોર

Mansi Patel
અરવલ્લીમાં વધુ એક મોતની સવારીનો વિડીયો સામે આવ્યો છે. મેઘરજમાં ખાનગી બસ પર ક્ષમતા કરતા વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતી બસ...

જોખમી સવારી ST અમારી : વીડિયો જોયા બાદ ભૂલથી પણ આ રીતે બસમાં ન ચડતા

Mayur
સુરતના રાંદેર વિસ્તારમાં એસટીની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. દાહોદ-ગોધરા જતી બસમાં સીટ રોકવા માટે કેટલાક મુસાફરો પડાપડી કરે છે. મુસાફરો ચાલુ બસે જીવના...

ચાલક લઘુશંકા માટે ગયો અને ન્યુટ્રલમાં રહેલી સ્કૂલ બસ થઈ ચાલતી, પછી…

Nilesh Jethva
વલસાડના રામવાડી વિસ્તાર અતુલ વિદ્યાલય સ્કૂલની બસથી અકસ્માત થયો હતો. ચાલકની ગંભીર ભૂલને લઈ અકસ્માત થયો હતો. બસ ન્યુટરલમાં મૂકીને ચાલક લઘુશંકા માટે ગયો હતો....

દિલ્હી-હરિદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગુજરાતની બસને અકસ્માત, 25 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Mayur
દિલ્હી-હરિદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પુરકાઈ બાયપાસ પાસે એક ગુજરાતી શ્રદ્ધાળુઓ ભરેલી બસને એક ટ્રકે ટક્કર મારતાં આ અકસ્માતમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. થાના પ્રભારી...

સુરત : ટ્રક અને ટેમ્પો વચ્ચે ભીષણ અકસ્માત બાદ ધડાકાભેર બ્લાસ્ટ, બાળકોથી ભરેલી બસ આગની લપેટમાં આવી ગઈ

Mayur
સુરતના ઓલપાડ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને ટેમ્પો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી મારતા અનેક સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ...

રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો હવે નહિ રહે શિક્ષણથી વંચિત, સરકારે શરૂ કર્યો આ નવતર પ્રયોગ

Nilesh Jethva
વાત કરીએ રણમાં ચાલી રહેલા શિક્ષણના યજ્ઞની તો પાટડીના ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો તંબુ શાળામાં અભ્યાસ કરવા મજબૂર હતા. પરંતુ ગુજરાત સરકાર દ્વારા...

માતેલા સાંઢ જેવી BRTS બસે વધુ એક યુવાનને લીધો અડફેટે, રોષે ભરાયેલા લોકોએ બસને બનાવી નિશાન

Mayur
સુરતમાં ફરીવાર BRTS બસે અકસ્માત સર્જયો. બીઆરટીએના ચાલકે ભટાર રૂપાલી નહેર પાસે એક યુવકને અડફેટે લીધો. જેથી યુવકને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે વારંવાર અકસ્માતના...

ઉના- અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી બસમાં લૂંટ, ક્લિનરને માર મારી લૂંટારોઓ ફરાર

Nilesh Jethva
ઉના અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી બસમાં ગાંગડા ચેકપોસ્ટ પાસે લૂંટની ઘટના બની છે. 4 અજ્ઞાત વ્યક્તિ દ્વારા બસને રોકી અને લૂંટવાની કોશિષ કરતા ક્લિનરે ચારેય...

માતેલા સાંઢ જેવી BRTS બસે સગર્ભા મહિલાને અડફેટે લીધી, ડ્રાઈવરે ચોરી ઉપરથી સીનાજોરી કરતાં સામે લાત પણ મારી

Mayur
સુરતમાં ફરીવાર બીઆરટીએસના ડ્રાઈવરે સગર્ભાને અડફેટે લીધી. આ સાથે સ્થાનિક લોકોએ બસ સાથે ભાગવા જતા ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાના પરિવારને બસ ડ્રાઇવરે બસમાંથી...

રાજકોટ : બસના દરવાજા પાસે ઉભેલી યુવતી બહાર ફેંકાઈ, બસનું ટાયર માથે ફરવાનું જ હતું પણ…

Mayur
રાજકોટમાં સરધાર ગામે બસસ્ટેન્ડ પાસે યુવતી અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે તેનો બચાવ થયો હતો. બસના દરવાજા પાસે ઉભી રહેલી યુવતી બહાર ફેંકાઈ હતી. અને...

અમદાવાદ : BRTS રૂટની વધુ 650 બસનો ઓર્ડર અપાયો, હવે શહેરમાં કુલ 900 બસ દોડશે

Nilesh Jethva
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં BRTS બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં બે અઠવાડિયાથી સુધારા કરવામાં આવ્યા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 30પ ઈલેક્ટ્રીક બસોનું ટેન્ડર મંજૂર...

અમદાવાદ : જે સ્થળે BRTS બસે બે ભાઈઓને કચડ્યા હતા એ જ સ્થળે આજે મહિલા પર ડમ્પર ફરી વળ્યું

Mayur
અમદાવાદના પાંજરાપોળમાં ફરીવાર અકસ્મતાની ઘટના બની છે. ડમ્પર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક મહિલા અને તેમના પતિ એક્ટિવા...

AMTSના 1500 ડ્રાઈવરો, 15 દિવસ, રોજ 4 કલાક બસ ચલાવવાની તાલીમ લેશે

Mayur
BRTSની જેમ AMTS દ્વારા પણ અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે એ એમ ટી એસ તંત્ર દ્વારા ડ્રાઇવરોને તાલીમ આપવાનો કાર્યક્રમ શરુ કરવામા આવ્યો...

બેફામ દોડતી સ્કૂલ બસમાંથી બહાર ફેંકાયેલી વિદ્યાર્થીનીનું મોત, ઠસોઠસ ભર્યા હતા છાત્રો

Mayur
ભાવનગરમાં બેફામ દોડતી સ્કૂલ બસમાંથી પટાકાતા વિદ્યાર્થિનીનું મોત થયુ છે. અને મૃતક વિદ્યાર્થિનીના પરિવારે સ્કૂલ બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે. વાળુકડ માધ્યમિક શાળાની બસમાં...

BRTS બસના ડ્રાઈવરો માટે ઘડાયેલા નિયમો શોભાના ગાંઠીયા સમાન, ચેકિંગ કરતા નીકળી આ વસ્તુ

Mayur
અમદાવાદમાં બીઆરટીએસ બસના અકસ્માતોની ઘટના બાદ ડ્રાઈવરો માટે નવા નિયમો ઘડાયા છે. પરંતુ આ નિયમો માત્ર કાગળ પર જ હોય તેવુ દેખાય છે. કારણ કે...
Do NOT follow this link or you will be banned from the site!