LRD પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને મફત બસ સેવા મળશે, પરંતુ પહેલા કરવું પડશે આ કામ
આગામી 6 જાન્યુઆરીના રોજ એલઆરડીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓ માટે એડવાન્સ ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એડવાન્સ બુકીંગ માટે ગીતામંદિર બસ ડેપો...