સરકારી બંગ્લો ખાલી કરતા સમયે પ્રિયંકા ગાંધીએ દેખાડી ચાલાકી, જાણો અધિકારીઓને શું કહ્યું
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નવી દિલ્હીના લોધી એસ્ટેટ વિસ્તારમાં સ્થિત પોતાના સરકારી બંગ્લાને ખાલી કરી દીધો છે. અને તેની ચાવીઓ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના...