GSTV

Tag : bungalow

જેનિફર લોપેઝે 300 કરોડમાં ખરીદ્યો આલિશાન બંગલો, વિરુષ્કાના ઘર કરતા 8 ગણી મોટી છે આ હવેલી

Dilip Patel
હોલીવુડ અભિનેત્રી જેનિફર લોપેઝ અને તેના વ્યવસ્થાપક એલેક્સ રોડરિગ્ઝે મિયામીના સ્ટાર આઇલેન્ડ પર એક હવેલી ખરીદી છે. હવેલીમાં 10 બેડરૂમ અને 12 બાથરૂમ છે. હવેલીની...

રેખાને થવું પડ્યું હોમ ક્વોરન્ટાઈન, બંગલો પણ થયો સીલ

Arohi
બોલિવૂડની દિગ્ગજ અને જાજરમાન એક્ટ્રેસ રેખા પણ હવે ઘરમાં જ હોમ કોરોન્ટાઇન થઈ ગઈ છે. તેનો એક સુરક્ષા કર્મચારી અને ઘરેલું કામ કરનારી બે વ્યક્તિના...

શરદ પવારની દિલ્હીના બંગ્લાની સરકારે સુરક્ષા હટાવી, એનસીપીએ કહ્યું મોદી સરકારની બદલાની રાજનીતિ

Nilesh Jethva
એનસીપી અધ્યક્ષ શરદ પવારના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને કેન્દ્ર સરકારે સુરક્ષા હટાવી દીધી છે. જેને લઈ એનસીપીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. એનસીપીએ શરદ પવારના...

રાજસ્થાનમાં બંગલો બનાવવા યુવકે સુરત આવી ઘડ્યો આ ચોંકાવનારો પ્લાન

Nilesh Jethva
સુરતમાં પોતાના ગામ રાજસ્થાનમાં બંગલો બનાવવા માટે એક યુવાન ચોરીના રવાડે ચડી ગયો હતો અને રાજસ્થાનથી સુરત આવી લોકોના ઘરમાં નોકર તરીકે કામ કરી ચોરી...

કાર્તિ ચિદમ્બરમને દિલ્હીના જોર બાગનો બંગલો ખાલી કરવા ઇડીની નોટિસ

Mayur
ઇડીએ પૂર્વ કેન્દ્રીય પ્રાૃધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિને નવી દિલ્હી સિૃથત જોર બાગ બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ઇડીએ આ...

મુંબઇના મેયર માટે બનાવાશે નવો બંગલો આ હશે સુવિધાઓ

Yugal Shrivastava
મુંબઇના મેયર માટે દાદરના શિવાજી પાર્ક ખાતે નવો મેયર બંગલો બાંધવામાં આવશે. પાલિકાના જીમખાનામાં આ મેયર બંગલો બાંધવામાં આવશે. તેમજ આ ઠેકાણેના જીમખાનાના પર્યાય તરીકે...

બ્લાસ્ટ વડે જમીનદોસ્ત કરવામાં આવશે નિરવ મોદીનો વૈભવી બંગલો

Arohi
પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા મહાકૌભાંડી nirav modi નિરવ મોદીને વધુ એક ફટકો પડવા જઇ રહ્યો છે. સરકાર દ્વારા નિરવ મોદીના અલીબાગ...

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પિતા-પુત્ર અખિલેશ મુલાયમે સરકારી બંગલો ખાલી કર્યો

Mayur
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહે પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો છે.  આ પહેલા અખિલેશ યાદવે બંગલો ખાલી કરવા મામલે...

૫રેશ ધાનાણીનો બંગલો બાબુ બોખીરીયા ખાલી નથી કરતા !

Karan
પરેશ ધાનાણી વિપક્ષ નેતા બન્યાને 3 મહિના થઈ ગયાં. જોકે પરેશ ઘાનાણીએ સરકારી ગાડી અને સરકારી ગાર્ડ લેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેમને જે સરકારી...
Do NOT follow this link or you will be banned from the site!