મહારાષ્ટ્રમાં બળદની માલિકી અંગે ખેડૂતો વચ્ચે વિવાદ, પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યારે કહ્યું હવે બળદનો ડીએનએ થશે
આજ સુધી માણસોના ડીએનએ ટેસ્ટ વિશે સાંભળ્યું હતું. પણ મહારાષ્ટ્રના એક બળદના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આખલાની માલિકી અંગેના વિવાદ થયો છે. તેથી...