નોઇડામાં નિર્માણાધીન બહૂમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા
નોઈડાના સેક્ટર 11માં એક નિર્માણાધિન બહૂમાળી ઈમારતનો એક ભાગ ધરાશયી થયો છે. કાટમાળ નીચે અનેક મજુરો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, એનડીઆરએફની...