સસ્તા ડેટા બાદ સસ્તો મોબાઈલ આપશે રિલાયન્સ, માત્ર આટલી કિંમતમાં જ મળી જશે સ્માર્ટફોન
ભારતીય ટેલિકોમ બજારમાં ચીનની મોબાઈલ કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે વાયરલેસ સર્વિસીસની જેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન મુકેશ અંબાણી હવે રૂ. 4,000 જેટલા નીચી કિંમતે...