Archive

Tag: Budget

ચીને ડિફેન્સ બજેટમાં 7.5 ટકાનો વધારો કર્યો અને કહી રહ્યું છે,‘કોઈ દેશને ધ્યાનમાં રાખી નથી વધાર્યું’

ચીને વર્ષ 2019 માટે 1.19 લાખ કરોડ યુઆનનું ડિફેન્સ બજેટ રજૂ કર્યું છે. ચીને આ વર્ષના પોતાના રક્ષા બજેટમાં વધારાને વાજબી ઠરાવતા કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય સુધારા માટે આ વધારો કરવામાં આવ્યો છે, નહીં કે કોઇ દેશને…

જિલ્લા પંચાયતના 17.58 કરોડના બજેટમાં ધો.8ની વિદ્યાર્થિનીઓ માટે ખાસ જોગવાઈ

ગાંધીનગર જિલ્લા પંચાયતનું કુલ ૧૭ કરોડ ૫૮ લાખ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં પણ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ઉપર વધુ પ્રાધાન્ય આપતું બજેટ સર્વાનુમતે પસાર થયું. આ બજેટમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સાથે જ શિક્ષણ…

મોદીના હોમગ્રાઉન્ડમાં કોંગ્રેસનો કકળાટ, મહેસાણા પાલિકાનું બજેટ પાસ ન થઈ શક્યું

મહેસાણા નગર પાલિકામાં સત્તાધારી કોંગ્રેસનો કકળાટ ફરી સપાટી પર આવ્યો છે. અને આ આંતરિક વિખવાદમાં જ નગર પાલિકાનું બજેટ પાસ થઈ શક્યુ નથી. આજે નગર પાલિકાની બજેટ બોર્ડની બેઠક મળી હતી.જોકે તેમાં કોંગ્રેસના અડધાથી વધુ સભ્યો ગેરહાજર રહ્યા હતા. અને…

હવે રસ્તા પર નહીં જોવા મળે ખાડા, સરકારે જનતાની વ્યથાને આપી બજેટમાં જગ્યા

સરકારે માર્ગ અને મકાન વિભાગ માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સરકાર દ્વારા કુલ 2 હજાર કરોડના ખર્ચે રસ્તા અને પુલના નિર્માણ કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત કુલ 3 હજાર 500 કરોડના ખર્ચે 950 કિલોમીટરના 78 રસ્તાઓને ફોર…

લેખાનુદાન બજેટમાં મેવાણીએ કહ્યું કે નીતિન પટેલ રાજીનામું આપે, એવુ તો શું થયું જાણો

ગુજરાત વિધાનસભામાં જે બુલેટ ટ્રેન જમીન સંપાદનને પ્રશ્નોત્તર કાળ દરમિયાન ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં અપક્ષ ધારાસભ્યએ ખેડૂતોની મંજૂરી વિના જમીન સંપાદન નહીં થાય તેમં કહ્યું હતું અને તેના પર નીતિન પટેલે નર્મદાનો વિરોધ કરનારા મેઘા પાટકરને યાદ કરીને કટાક્ષ…

ગીરમાં 23 સિંહના મોત તમને યાદ હશે, લેખાનુદાન બજેટમાં પ્રોજેક્ટ લાયનની જોગવાઈ

ગીરના જંગલમાં સરકારની બેદરકારીને કારણે 23 સિંહો મોતને ભેટ્યા બાદ સિંહોની સલામતીનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રોજેક્ટ લાયન અંતર્ગત 97.85 કરોડની ફાળવણી કરાતા સરકારના સિંહના સંવર્ધનના પ્રયાસો સામે સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા શેત્રુંજી ડિવીઝનની…

કૃષિ અને માછીમારોને ડીઝલમાં મળતી સબસીડિમાં બજેટમાં થયો આવો વધારો

નાણાપ્રધાન નીતિન પટેલે રજૂ કરેલા લેખાનુદાનમાં કૃષિ વિભાગ માટે અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ માછીમારોને સહાય માટે વિશેષ જોગવાઇ કરાઇ છે. સરકારે માછીમારોને અપાતી ડીઝલ સબસીડી 12 રૂપિયાથી વધારીને 15 કરી છે. જ્યારે કે પાકિસ્તાનની જેલમાં રહેલા…

દેશના વિકાસમાં ગુજરાતનો કેટલો ફાળો રહેલો તે વિશે નીતિન પટેલે આપી આ માહિતી

આજે ગુજરાત વિધનસબામાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યુ હતું. આ લેખાનુદાન બજેટમાં સામાન્ય લોકો પર કરવેરાનો કોઈ બોજ લાદવામાં આવ્યો નથી. અને ખેડૂતોથી માંડીને માછીમારો, વૃદ્ધો, મહિલાઓને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ…

બજેટમાં સૌથી ખુશીની વાત આંગણવાડી બહેનો માટે, આટલો પગાર વધારાની જાહેરાત

લોકસભાની ચૂંટણીના માહોલમાં રાજ્ય સરકારે વિધાનસભામાં વેરા વિનાનું બજેટ રજૂ કર્યું છે. 63,939 કરોડના બજેટમાં સમાજના તમામ વર્ગને આકર્ષવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલે બજેટ સ્પીચમાં સરકારના કાર્યો અને વિકાસલક્ષી યોજનાઓનો ચિતાર રજૂ કર્યો. પગાર વધારા માટે છેલ્લા કેટલાય સમયથી ચાલી…

નીતિન પટેલે બજેટમાં કરી મહત્વની જાહેરાતો : ખેડૂતો, માછીમારોને થશે મોટો લાભ

ગુજરાત સરકારે રાજ્યના લેખાનુદાનમાં અગત્યની જાહેરાતો કરી છે. જેમાં ગુજરાતના ખેડૂતો, માછીમારો અને અછત સમયે લાભ આપવા માટે મોટી જાહેેરાતો કરાઈ છે. જો કે આ જાહેરાતો ચૂંટણીલક્ષી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. નીતિન ભાઈ પટેલે પોતાના તમામ મંત્રીઓને ધ્યાનમાં…

સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાના લાગ્યા આરોપ, જ્યાં જરૂર ન હતી ત્યાં આપ્યું અને…

ચાલુ વર્ષે રાજ્યમાં અછતની સ્થિતિ છે. તેવામાં બજેટમાં સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ લગાવ્યો છે. સરકારે ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જેનું ફંડ કેન્દ્ર સરકાર આપે છે. જ્યારે ૪૫ તાલુકાને સ્પેશીયલ પેકેજ આપવામાં…

ગુજરાત સરકારનું લેખાનુંદાન LIVE : ક્લિક કરી જાણો તમામ અપડેટ

નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જ્યાં તેમણે ગુજરાતની ભાજપની સરકારની યોજનાઓની સફળતા વિશે વાત કરી હતી. બજેટમાં નીતિન પટેલ પાસે ગુજરાત ચૂંટણી સમયે મોટી રાહત રાખી બેઠુ છે. ટેકાના ભાવે સફળ ખરીદી અને ખેડૂતોના લાભની તેમણે વાત કરી…

નીતિનભાઈ પાસે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની આ છે અપેક્ષા, જાણો કયા ધારાસભ્યે શું કહ્યું

ગુજરાતનું લેખાનુદાન બજેટ રજૂ થવાનું છે. તે પહેલા વિપક્ષ કોંગ્રેસ પણ સરકાર પાસે અપેક્ષાથી જોઈ રહી છે. ખાસ કરીને પ્રજાના પ્રશ્નો બજેટમાં ઉકેલાય. યુવાનોને રોજગારી, ગ્રામીણ મહિલાઓ માટે મંડળીઓ ખુલે તેવી માંગ ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ભરત ઠાકોર…

પેટ્રોલિંગ માટે બજેટના ધાંધિયા, જરૂરિયાત હોય ત્યારે જ પોલીસ વાહન પેટ્રોલ ડિઝલ ભરાવા જાય

એક તરફ આજે રાજ્ય સરકારનું વચ ગાળાનું બજેટ રજૂ થઇ રહ્યું છે તો બીજી તરફ અમદાવાદ પોલીસના વાહનો માટે પેટ્રોલ ડિઝલના ધાંધિયા ઉભા થયા છે. પુલવામા હુમલા બાદ સુરક્ષાને લઇને એલર્ટ જેવી સ્થિતી છે. આવા ટાણે જ અમદાવાદ પોલીસના વાહનો…

અમદાવાદ પાલીકા બજેટની બેઠકમાં વરવા દ્રશ્યો, લગાવાયા ચોકીદાર ચોર હૈના નારા

અમદાવાદની મહાપાલિકાની બજેટ લક્ષી બેઠકમાં વરવા દ્રશ્યો સર્જાયા છે અને આ બેઠક ભારે હંગામેદાર બની ગઈ હતી. આ બેઠકમાં વિપક્ષના કાર્પોરેટરે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. સત્તાપક્ષ અને વિપક્ષની હુંસાતુંસીમાં રાજકારણનું વરવુ સ્વરૂપ જોવા મળ્યુ હતુ. Read Also

આખરે રાજ્યસભામાં મોદી સરકાર આ બિલ પાસ ન કરાવી શકી, બજેટ સત્ર પણ થયું પૂર્ણ

તીન તલ્લાક બિલ રજૂ કરતા પહેલા જ રાજ્યસભાના બજેટ સત્રની સમાપ્તિની ઘોષણા કરી દેવામાં આવી છે. સદનમાં વચગાળાના બજેટને કોઈ પણ પ્રકારની ચર્ચા વિના પાસ કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો હતો….

અરૂણ જેટલી અમેરિકાથી સારવાર લઇને ભારત પરત, તબિયતમાં સુધારો

કેન્દ્રના નાણા મંત્રી અરૂણ જેટલી અમેરિકામાં સારવાર લઇને ભારત પાછા આવી ગયા હતા. ‘ઘરે પરત ફરતા આનંદ અનુભવું છે’ એમ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું. સારવાર પહેલાં થોડા સમય માટે તેમની પાસેથી મોદી સરકારે નાણા મંત્રાલય લઇને પીયુષ ગોયલને આપ્યું…

કર્ણાટક વિધાનસભાનું બજેટ સંકટમાં, 9 ધારાસભ્યો ગેરહાજર, પૂર્ણ બહુમત ન હોવાનો ભાજપનો આક્ષેપ

કર્ણાટક વિધાનસભામાં આજે રજૂ થનારા બજેટ પહેલા ફરી સરકાર પર રાજકીય સંકટ સર્જાયુ છે. પાર્ટી વ્હિપની અવગણના કરતા કથિત રીતે કોંગ્રેસના નવ ધારાસભ્ય 10 દિવસના બજેટ સત્રમાં હાજર નથી. વિધાનસભામાં ગુરુવારે ભાજપ ધારાસભ્યોના હંગામાના કારણે ગૃહની કાર્યવાહી દિવસભર ચાલી શકી…

યોગી સરકારે 4 લાખ કરોડનું બજેટ જાહેર કર્યું, સૌથી વધુ બજેટ ફાળવ્યું આ ક્ષેત્રમાં

લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકારે 4 લાખ 79 હજાર 710 કરોડનું બજેટ રજૂ કર્યુ. બજેટમાં નવી યોજના માટે 22 હજાર 212 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં અયોધ્યામાં મુખ્ય પ્રવાસન સ્થળ માટે 101 કરોડની જોગવાઈ કરવામાં આવી છે….

આસામ સરકાર દીકરીઓનું કરશે કન્યાદાન, લગ્નમાં આપશે 1 તોલા સોનું

2019ની ચૂંટણી નજીક આવી રહી છે. માટે કેન્દ્ર સરકાર ઉપરાંત હવે રાજ્ય સરકાર પણ જનતા માટે લાલચ આપતી જાહેરાત કરી રહી છે. આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા…

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું આટલા કરોડનું બજેટ મંજુર, જાણો વિગતે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના કમિશનરે મુકેલા રૂ. ૭૫૦૯ કરોડના બજેટમાં અપેક્ષા મુજબ ચુંટણીલક્ષી વિકાસ કામોની રંગોળી પુરી રૂ. ૫૪૨ કરોડના વધારા સાથે રૂ. ૮૦૫૧ કરોડનું બજેટ મંજુર કર્યું છે. સુધારેલા બજેટ અનુસાર હવે રેવન્યુ બજેટ રૂ. ૩૯૨૭.૯૬ કરોડ અને…

અમરેલીમાં તાલુકા પંચાયતનું બજેટ રજૂ થતા જ ઉલાળીયો, આ કારણે થયું ના મંજૂર

અમરેલીના જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર થયું હતુ. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં બજેટ બેઠકમાં ઉલાળીયો થયો હતો. ભાજપના 6 સદસ્યો સાથે 2 કોંગી સદસ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. કુલ 12 સદસ્યોમાંથી 4 સદસ્યોએ તરફેણ કરી હતી અને 8 સભ્યોએ વિરોધ…

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી જીતી લીધા બાદ મોદી સરકારને ખબર પડી ગઈ કે આ બે ક્ષેત્રોને જ મોજ કરાવવાની છે

સરકાર શાનદાર બજેટ રજુ કરવામાં ભલે નિષ્ફળ ગઈ હોય પણ બજેટને શાણપણની રજુ કરવામાં આવ્યો છે. આજે જે બજેટ રજુ કરવામાં આવ્યો છે તેને સમજદારીથી રજુ કરેલો બજેટ કહી શકાય તેમ છે. વચગાળાનો બજેટ હોવાને કારણે સરકારે ચોક્કસ નીતિઓમાં કોઈ…

ગઈકાલના બજેટમાં ગુજરાતના કેટલા ખેડૂતોને લાભ મળશે ? ક્લિક કરી જાણી લો

કેન્દ્રના વચગાળાના બજેટમાં કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમાં બે હેક્ટર સુધીની જમીન ધરાવતા 36 લાખ ખેડૂતોને લાભ મળશે તેવું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. કેન્દ્રીય બજેટના પ્રત્યાધાત આપતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો,…

બજેટ 2019 : ગામડા, ગરીબો, ખેડૂતો અને ટેક્સધારકો માટે છપ્પરફાડ બજેટ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. અને તેનું અંતિમ બજેટ આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ રજૂ કરી રહ્યા છે.  આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. નવી લોકસભા…

મોદી સરકારનું લોકસભા પહેલાનું બજેટ ખેડૂતલક્ષી હશે, આ યોજનામાં સરકાર ફાળવશે જંગી રૂપિયા

વર્ષ ૨૦૧૯માં દેશભરમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શેરબજાર અને કોમોડિટી બજાર માટે ભાજપા સરકારનું ચાલુ ટર્મનું નવા વર્ષ માટેનું અંતિમ બજેટ કેવું હશે તેની ઉપર મીટ મંડાઈ છે. રોકાણકારો, જ્વેલર્સ, ખેડૂતો, વેપારીઓ માટે નવીન બજેટમાં કેટલી અને કેવી…

મધ્યમવર્ગને રાહત આપશે મોદી સરકાર, થવાની છે આ મોટી જાહેરાત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. અને તેનું અંતિમ બજેટ આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ રજૂ કરવાના છે. આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. નવી લોકસભા માટેની…

આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ મોદી સરકારનું અંતિમ બજેટ કરશે રજૂ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. અને તેનું અંતિમ બજેટ આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ રજૂ કરવાના છે.  આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. નવી લોકસભા માટેની…

નળ કનેક્શન નહીં હોય તો પણ પાણી વેરો ઝીંકાશે, રાજકોટ મહાપાલિકાનું બજેટ રજૂ

રાજકોટ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગત વર્ષે 1769.33 કરોડનુ બજેટ હતું. આ વર્ષે 2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નળ કનેકશન નહી હોય તેવા પ્રોપર્ટી ધારકોને પણ બજેટ પાણીવેરો ઝીકવામાં આવશે. ગત વર્ષની…

AMTSના વાર્ષિક બજેટમાં લોકોને મળશે પીવાનું, બસસ્ટેન્ડ પર ટાઈમે આવશે બસ, જાણો બીજુ બધુ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનું વર્ષ 2019-2020નું રુપિયા 488.08 કરોડનુ બજેટ રજૂ કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે જૂની બોટલમાં નવો દારૂ ભરવામાં આવે તેમ આ બજેટમા મુસાફરો માટે કોઇ મહત્વની જોગવાઇ કરવામા આવી નથી. એએમટીએસનું વર્ષ…