GSTV

Tag : budget 2020

મિડલક્લાસનો મરો/ નોકરિયાત અને સામાન્ય માણસ માટે બોજારૂપ બજેટ, સરકાર અમીરો પર વરસી

Ankita Trada
નાણામંત્રી બજેટની સ્પીચમાં તમામ સારી જાહેરાતો કરીને સૌને ખુશ કર્યા હતા પરંતુ, સૌથી મોટો ડામ કૃષિ સેસના નામે આપ્યો છે. મોટા ઉદ્યોગપતિઓ અને કુબેરો પર...

Budget 2020: જનતા માટે આજે નિર્મલા સીતારમણ ખોલશે ખજાનો! પણ પીએમ મોદીએ પહેલા આપી દીધી છે આ મોટી ભેટ

Ankita Trada
નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ (Budget 2020) જાહેર કરશે. કોરોનાની માર ઝેલી રહેલા દરેક સેક્ટરને આ વખતે બજેટની આશા છે, પરંતુ બજેટ પહેલા સરકારે કોરોના...

Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણની તૈયારી શરૂ, બજેટના આ મુદ્દાઓ પર નિષ્ણાંતો સાથે કરી ચર્ચા

Ankita Trada
કેન્દ્રીય નાણાકિય મંત્રી નિર્મલા સીતારમણ 2021-22 ને લઈને ઈંફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને જળવાયુ પરિવર્તન ક્ષેત્રના મુખ્ય વિશેષજ્ઞોની સાથે બજેટ પૂર્વ સલાહ-સૂચન કર્યા. જણાવી દઈએ કે, નાણામંત્રી...

ભારતીય સેના સરહદ પર કઈ રીતે આપશે ટક્કર ? જોઈએ તેના કરતા ઓછું બજેટ આપ્યું છે મોદી સરકારે

Pravin Makwana
રક્ષા સંબંધિત સ્થાયી સમિતિનું માનવું છે કે, રક્ષા બજેટમાં મુકવામાં આવેલો કાપના કારણે સેનાની ક્ષમતાઓમાં અસર જોવા મળશે. બજેટમાં મુકાયેલા કાપના કારણે આધુનિક હથિયાર, વિમાન....

BUDGET 2020 : 15 લાખ રૂપિયામાં હવે તમારું ઘરનું ઘર, આટલા પૈસા તો માત્ર રૂપાણી સરકાર આપશે

Mayur
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યા છે. બજેટ રજૂ કરતાં શરૂઆતમાં તેમણે કવિતા ગાય હતી અને જણાવ્યું હતું કે આ...

નીતિન પટેલે લારી ગલ્લાવાળાઓ માટે આ ખાસ વસ્તુ આપી છે, હવે ઉનાળાથી મળશે રક્ષણ અને શાકભાજી પણ નહીં બગડે

Mansi Patel
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં અનેક કૃષિ અને ગ્રામ્ય લક્ષી બજેટ રજૂ કરતાં, રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત...

BUDGET 2020 : આ ત્રણ જિલ્લામાંથી એક જિલ્લામાં રહેતા હો તો હવે મેડિકલ કોલેજ બની રહી છે તમારા આંગણે

pratikshah
ગુજરાતનું વર્ષ 2020-2021નું બજેટ આજે રજુ કરવામાં આવ્યું છે. ઉપ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આજે 8મી વખત બજેટ રજુ કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ...

BUDGET 2020 : એવું તે કયુ સેક્ટર છે કે નીતિન ભાઈએ 19,000 નોકરીઓ આપી હોવાની વાત કરી

Mayur
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ મુલાકાતીઓની સંખ્યામાં સત્તત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્રારા પણ અનેક વખત એવી જાહેરાતો કરવામાં આવી છે કે સ્ટેચ્યુ...

‘ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે’ કહી નીતિન પટેલે આ મોટી યોજના જાહેર કરી

Mayur
ગુજરાત સરકાર દ્રારા સૌર અને પવન ઉર્જા પર ભાર મુકતા ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કુલ રૂ ૧૩,૯૧૭ કરોડની રૂપિયાની જોગવાઈ કરી છે. નાણા મંત્રી...

BUDGET 2020 : જો પશુપાલનનો વ્યવસાય કરો છો અને આ જાતની તમારી પાસે છે ગાય, તો સરકારે ફાળવી છે મોટી રકમ

Mansi Patel
ગુજરાતનાં ખેડૂતો ગાયનું સંવર્ધન કરે અને પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર પ્રોત્સાહન આપશે, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન...

રૂપાણી સરકારે ખેડૂતોને કર્યા ખુશખુશાલ : આ યોજના થકી ખેડૂતોની વર્ષો જૂની માંગણી થઈ પૂર્ણ

Mayur
ગુજરાતના ખેડૂતોની ઘણી માગણીઓ હતી. જે આ બજેટમાં સંતોષવાની સરકારે કવાયત આદરી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્રારા આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં સૌથી વધુ રૂપિયા...

રૂપાણી સરકારે બજેટના આ સેક્ટરમાં મસમોટી જાહેરાત તો કરી દીધી, પણ હવે રૂપિયામાં જોરદાર ફટકો પડવાનો છે

Mayur
બજેટમાં રૂપાણી સરકારે ગુજરાતને આ સૌથી મોટી ભેટ આપી છે. સરકારે વીજકર મામલે ઘટાડાનો નિર્ણય લેતાં લાખો લોકોને આ બાબતની સીધી અસર થશે. ગુજરાતમાં અનેક...

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે બજેટમાં સરકારનો દાવો, અમે કુલ 17.86 લાખ લોકોને નોકરી આપી

Mayur
સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ ૧૭,૮૬,૭૯૭ યુવાનોને રોજગારી આપવાની વાત મુકવામાં આવી હતી. નાણા પ્રધાન નીતિન પટેલે...

શિક્ષણનો વિકાસ કરવાની રૂપાણી સરકારની ‘કેજરીવાલ ટેક્નિક’ : હવે બનશે શિક્ષણ સર્વોત્તમ

Mayur
નાણાપ્રધાન નીતિન પટેલે બજેટમાં શિત્રણ વિભાગ માટે 31,955 કરોડ ફાળવ્યા છે. 500 શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ માટે...

BUDGET 2020 : અત્યાર સુધી સોમનાથથી દ્વારકા જવા બસ કે રેલવે હતી, પણ હવે પ્લેન મળ્યું છે

Mayur
બજેટ વાંચન દરમિયાન નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તાજમહેલ અને ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા...

ખેડૂતો માટે નીતિન પટેલે નવી યોજનાની કરી જાહેરાત, 3500 કરોડનું આયોજન પણ આપ્યા 500 કરોડ

Mayur
નીતિન પટેલે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો પૂરો પાડે છે. હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પુરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો...

બજેટ દરમિયાન નીતિન પટેલે કવિતા ગાતા કહ્યું, ‘અમે બધાએ ભેગા મળીને બનાવી છે’

Mayur
ગુજરાત વિધાનસભામાં સતત આઠમી વાર બજેટ રજૂ કરતા નીતિન પટેલે કવિતા રજૂ કરી હતી. નાણા પ્રધાન નીતિન પટેલે હળવી શૈલીમાં કહ્યુ કે મે અને મારા...

બજેટમાં નીતિન પટેલે ખડખડાટ હસાવ્યા, ‘શાંતિથી સાંભળો અમે કાંઈ ઓછું કર્યું હોય તો કહો…’

Mayur
બજેટ વાંચન દરમિયાન નીતિન પટેલે ઘણી વખત હળવી વાતો કરીને રમૂજ સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા. નીતિન પટેલે ધારાસભ્ય ભીખાભાઈ વચ્ચે બોલતા કોમેન્ટ કરી...

પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધારવા બજેટમાં મસમોટી લ્હાણીઓ, કેજરીવાલના દિલ્હીને ટક્કર આપે તેવી સ્કૂલો બનશે

Bansari Gohel
આજે બુધવારે બપોરે આશરે 2.10 વાગ્યે વિધાનસભા ખાતે ગુજરાતનું બજેટ 2020-21 રજૂ થયું. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન ભાઇ પટેલે આશરે રૂપિયા 2.17 લાખ કરોડનું બજેટ...

નીતિનભાઈના પટારામાંથી જળસિંચાઈને શું મળ્યું ? ખેડૂતોને થશે આ લાભ

Arohi
આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. જે 31 માર્ચ સુધી ચાલશે. આજે બજેટ સત્રના પહેલા જ દિવસે નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન...

ખેડૂતોને બખ્ખાં : વ્યાજ રહિત પાક ધિરાણ માટે હજાર કરોડની કરાઈ જોગવાઈ, 7423 કરોડનું પેકેજ જાહેર

Mansi Patel
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પટેલે બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7,423 કરોડની જોગવાઈ કરી...

નીતિન પટેલે કર્યો વિશ્વાસ વ્યક્ત, બજેટમાં તમામ વર્ગને ફાયદો થશે

Mayur
નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરવા માટે વિધાનસભા પહોંચ્યા. તેમણે બજેટ રજૂ કરતા પહેલા જણાવ્યુ હતુ કે, સતત આઠમી વખત...

આજે નીતિન પટેલના પટારામાંથી ફુલગુલાબી બજેટ નીકળે તેવી આશા, બજેટ રજૂ કરતાં જ રેકોર્ડ સર્જશે

Mayur
આવતીકાલથી વિધાનસભા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે અને પ્રથમ જ દિવસે નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા...

વર્ષ 2020-21નું અમદાવાદ કોર્પોરેશનનું બજેટ રજૂ, ગત્ત વર્ષ કરતાં 777 કરોડનો કરવામાં આવ્યો વધારો

Mayur
આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષે રજૂ...

સોલર ઉર્જાનું ઉત્પાદન વધારવા ઇચ્છતી સરકારે ‘સોલર ઉપકરણો’ પર વધારી 20 % કસ્ટમ ડ્યૂટી

GSTV Web News Desk
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને ખાસ મહત્વ આપ્યું છે. જેના અંતર્ગત નાણામંત્રીએ ખેડૂતોને સિંચાઇ માટે સોલર પંપ સબ્સિડી સાથે આપવાની જાહેરાત કરી છે....

BUDGET 2020: નાણામંત્રીએ કરી સ્પષ્ટતા, વિદેશમાં થયેલી આવક પર ભારતમાં નહી લાગે ટેક્સ

Mansi Patel
નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે સ્પષ્ટતા કરી હતી કે વિદેશોમાં કમાયેલી આવક પર કોઈ એનઆરઆઈને ભારતમાં ટેક્સ ભરવો પડશે નહીં. 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને...

Budget 2020: આજે 300થી વધારે મુદ્દાઓ પર વધી શકે છે કસ્ટમ ડ્યુટી

Ankita Trada
ઘરેલુ ગૃહઉદ્યોગને રાહત આપવા, રોજગારીને વધુ પ્રોત્સાહન, આયાતને ઓછી કરવા અને રાજસ્વને વધારવાના મકસદથી સરકાર આ દિશામાં પગલા ઉઠાવી શકે છે. કારણ કે, આ વસ્તુઓનું...

Budget 2020: શું આજે જગતનો તાત વ્યાજચક્રમાંથી થશે મુક્ત? ભાજપે ખેડૂતોને આપ્યું હતું વચન !

Ankita Trada
1 ફેબ્રુઆરી એટલે કે, આજે કેન્દ્રમાં રહેલી મોદી સરકાર બજેટ 2020માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. એ પ્રકારની જાહેરાત જેમાં ખેડૂતોને પોતાના વર્ષો...

આજે રજૂ થશે મોદી 2.0નું બજેટ, સીતારમણે બદલી છે 159 વર્ષ જૂની પરંપરા

Ankita Trada
કેન્દ્રમાં રહેલી મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજુ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત સંસદ કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે કરી છે....

Budget 2020: બજેટ પહેલા કરદાતાઓને આપ્યો ઝટકો, આ કારણે ટેક્સમાં કપાતના વિકલ્પો રહેશે સીમિત

Ankita Trada
વર્તમાન સમયમાં અર્થ વ્યવસ્થામાં ચાલી રહેલી મંદીને કારણે ચાલુ નાણાકિય વર્ષમાં ટેક્સમાંથી પ્રાપ્ત થતી સરકારી આવક લક્ષ્યની તુલનામાં 2 લાખ કરોડ રૂપીયા ઓછી રહી છે....
GSTV