Archive

Tag: Budget 2018-19

બજેટનો ઈતિહાસ : શું છે બજેટ શબ્દનો અર્થ ? શા માટે ચામડાના થેલા સાથે જ મંત્રીઓ હાજર રહે છે

કેન્દ્રની મોદી સરકાર ગયા બે વર્ષની જેમ જ 1 ફેબ્રુઆરીઓ પોતાનું બજેટ રજૂ કરવાની છે. મીડિયા રિપોર્ટસ મુજબ 2019ની લોકસભાની ચુંટણીઓના થોડા સમય પહેલા જ રજૂ થનાર આ બજેટમાં નાણાંમંત્રી અરુણ જેટલી સામાન્ય માણસ એટલે કે મધ્યમ વર્ગને વધુ રાહત…

Budget Exclusive: શું ખેડૂતોને રાહત માટે સરકાર પાસે નાણા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વચગાળાના નાણામંત્રી પિયુષ ગોયલ વર્ષ ૨૦૧૯-૨૦નું લેખાનુદાન રજુ કરશે. જોકે, જેમ NDAના પ્રથમ કાળમાં…

બજેટ : નાણાપ્રધાનની પોટલીમાંથી આ 5 ક્ષેત્રો માટે નીકળશે રાહતનો ખજાનો, આ છે અપેક્ષાઓ

1 ફેબ્રુઆરી નજીક છે અને એનડીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં તેના અંતિમ બજેટ રજૂ કરવા તૈયાર છે. નાણામંત્રાલયે 21 મી જાન્યુઆરીએ પરંપરાગત ‘હલવા સમારોહ’ નું આયોજન કર્યું હતું અને સાથે સાથે બજેટ દસ્તાવેજોની છાપવાનું શરૂ કર્યું હતું. ચાલો અમે તમને…

રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટસત્ર શરૂ, ખેડૂતો, યુવાઓ અને ગરીબ વર્ગને મળશે રાહત

બજેટ સત્રની શરૂઆત પહેલા મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં સંબોધન કર્યું હતું. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની આગેવાની કરી હતી. રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સાથે રાષ્ટ્રપતિ સંસદમાં કેન્દ્રિય કક્ષમાં પહોંચ્યા હતા. જ્યાં બંને દળોની…

મોદી સરકાર લોકોને લાભ કરાવવા માટે સફાળી જાગી ગઈ, પહેલા તો ગ્રાન્ટની માહિતી રફેદફે જેવી જ હતી

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા પછી નરેન્દ્ર મોદી સરકાર અચાનક જાગી છે. સત્તા ઉપર આવ્યા પછી સત્તા ભારતનો આર્થિક વિકાસ દર ઉંચો છે, શાસનકાળ દરમિયાન દેશના દરેક વર્ગનો પોતે વિકાસ કર્યો છે એવું સરકાર સતત કહેતી…

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ, કેગનો ઓડિટ અહેવાલ ગૃહમાં કરાશે રજૂ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9-30 કલાકે ગૃહની બેઠકની શરૂઆત થશે. શરૂઆતમાં એક કલાક દરમ્યાન પ્રશ્નોતરી યોજાશે. જે બાદ કેગનો ઓડિટ અહેવાલ ગૃહમાં રજૂ થશે. વર્ષ 2016-18ના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ, મહેસુલ આર્થિક ક્ષેત્રના કેગના ઓડિટ અહેવાલો…

વિપક્ષના વિરોધ વચ્ચે નવસારી જિલ્લા પંચાયતનું બજેટ પસાર

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2018-19નું 934.96 કરોડ રૂપિયાનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે પસાર કરાયું હતુ. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 200 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પંચાયતની 18.71 કરોડ રૂપિયાની આવક સામે રાજ્ય સરકારની વિવિધ ગ્રાંટોના ભરોસે…

ખુશખબરી: 1 એપ્રિલ બાદ ઘણી ચીજવસ્તુઓ સસ્તી થશે, જાણો શું થશે સસ્તું

એપ્રિલની સાથે જ નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય છે. આ નવા નાણાકીય વર્ષ 2018-19ની સાથે જ સરકારની તરફથી બજેટ પ્રસ્તાવની જોગવાઈ પણ લાગુ કરવામાં આવશે. સરકારે બજેટમાં જે ચીજવસ્તુઓનો ભાવ ઘટાડવાનું એલન કર્યું હતું તે બધી વસ્તુઓ પણ સસ્તી થઇ…

Budget 2018-19: રાજ્ય સરકારે યુવાનોને શું આપ્યું?

રાજ્ય સરકાર સામે સૌથી મોટો પડકાર હોય તો તે છે યુવાનોને રોજગારીનો. છેલ્લા બે વર્ષમાં અનામત આંદોલનના જે પડઘા ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે પડ્યા તેને લઈને પણ બજેટમાં રોજગારી અને સરકારે અનામત અંગે કરેલી જાહેરાતને વેઈટેજ આપ્યુ. વિકાસ અને રોજગાર…

કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય સરકારે કેટલી રકમ ફાળવી?

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગૃહ વિભાગ હેઠળ કુલ 5420 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાના નિયમન માટે 200 કરોડની વિશેષ જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત પોલીસ દળમાં આગામી વર્ષમાં 5635 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે….

Budget 2018-19: જાણો, રાજ્ય સરકારે તમામ વર્ગોને ખુશ કરવા કેવી જોગવાઇઓ કરી

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ ગુજરાતના પ્રથમ બજેટમાં ગ્રામ્ય વિસ્તારો પર ફોક્સ વધારે હોય તેવુ પ્રતિબિંધ જોવા મળ્યુ. રાજ્ય સરકારનો દાવો છે કે તમામ વર્ગોને લાભ થાય તેવી જોગવાઈઓ બજેટમાં કરાઈ છે. એક તબક્કે બજેટ ઓછુ અને…

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુએ રજૂ થયેલા બજેટ પર જુઓ શું કહ્યું?

કેન્દ્રીય બજેટથી નારાજ તેલૂગુદેશમ પાર્ટી અને કેન્દ્રમાં સરકારનું નેતૃત્વ કરી રહેલા ભાજપ વચ્ચે ખેંચતાણ હજી ખતમ થતી દેખાઈ રહી નથી. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના તાજેતરના નિવેદનના અંદાજથી આવી આશંકા યથાવત રહે છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ છે કે…

રેલ્વે યુનિયનને અરૂણ જેટલીના બજેટને ગણાવ્યું શ્રમ ધોરણોથી વિપરિત

આ વર્ષે રજૂ કરવામાં આવેલા બજેટમાં રેલ્વે કે રેલ્વે કર્મચારીઓને લગતી કોઈ મોટી જાહેરાત ન થઈ હોવાનું રેલ્વે યુનિયને જણાવ્યું હતું. અન કહ્યું હતું કે નાણામંત્રી અરૂણ જેટલીના બજેટમાં રેલ્વે કર્મચારીઓ માટે કોઈ જાહેરાત નથી.  બજેટમાં રેલવે સ્ટાફની સગવડો માટે…

મોદી સરકારના કેન્દ્રીય બજેટથી એનડીએમાંથી નારાજગીનો સૂર ઉઠ્યો, ટીડીપી અધ્યક્ષે શું કહ્યું?

મોદી સરકાર દ્વારા ગુરુવારે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટથી એનડીએનું વધુ એક ઘટકદળ તેલુગૂદેશમ પાર્ટી નારાજ છે. બજેટથી નારાજ ટીડીપી અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ છે કે જો અમારી જરૂરત નથી. તો નમસ્તે કહી દઈશું. આ મામલે એક…

2018ના કેન્દ્રીય બજેટથી કોની-કોની ચિંતા વધી?

કેન્દ્રીય બજેટને ગ્રામ્યલક્ષી, ખેડૂતલક્ષી અને ગરીબલક્ષી ગણાવાઈ રહ્યું છે. પરંતુ કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા રજૂ થયેલા 2018ના બજેટે આમ આદમીના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. જેટલીના બજેટને કારણે દાણાપાણી સહીતની જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ…

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીએ કેન્દ્રીય બજેટના કર્યા વખાણ

કેન્દ્રીય બજેટને લઈને રાજકીય સ્તર પર ભલે વિપક્ષ દ્વારા કંઈપણ કહેવાતું હોય. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝે કેન્દ્રીય બજેટની પ્રશંસા કરી છે. મૂડીઝે બજેટને દેશની મહેસૂલી સ્થિતિને દુરસ્ત કરવાની દિશામાં યોગ્ય પગલું પણ ગણાવ્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ…

ભાજપના આ સહયોગી દળે 2018ના કેન્દ્રીય બજેટ સંદર્ભે નારાજગી કરી વ્યક્ત

એનડીએમાં ભાજપના સહયોગી દળ તેલુગૂ દેશમ પાર્ટીએ 2018ના કેન્દ્રીય બજેટ સંદર્ભે નારાજગી વ્યક્ત કરીછે. ટીડીપીના નેતા અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન વાઈ. એસ. ચૌધરીએ કહ્યુ છે કે કેન્દ્રીય બજેટ નિરાશાજનક છે. આંધ્રપ્રદેશની સાથે જોડાયેલા ઘણાં જરૂરી મુદ્દાઓ જેવા કે રેલવે ઝોન,…

RSSનું આ સંગઠન મોદી સરકારના બજેટથી નારાજ, દેશભરમાં કરશે પ્રદર્શન

મોદી સરકારના આખરી પૂર્ણ બજેટથી મિડલ ક્લાસ અને નોકરિયાત વર્ગ જ નહીં. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત મજૂર સંગઠન પણ ખુશ નથી. આરએસએસના સહયોગી સંગઠન ભારતીય મજદૂર સંઘે બજેટને નિરાશાજનક ગણાવીને શુક્રવારે દેશવ્યાપી દેખાવનું એલાન કર્યું છે. લોકસભાની ચૂંટણી જલ્દી…

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારનું પૂર્ણકાલિન બજેટ રજૂ કર્યુ, જાણો બજેટના મુખ્ય અંશો

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારનું અંતિમ પૂર્ણકાલિન બજેટ લોકસભામાં રજૂ કર્યું. નાણા પ્રધાને કેટલીક યોજનાઓમાં ફાયદો આપ્યો છે. તો ટેક્સ તેમજ પેટ્રોલ-ડીઝલમાં રાહતની આશા હતી તેના પર નિરાશા હાથ લાગી છે. સેસ વધતાં અનેક ચીજ-વસ્તુઓ મોંઘી થશે. તો ખેડૂતોને…

બજેટ: આજે ફરી એક વખત મિડલ ક્લાસ સરકાર સામે લાચાર દેખાયો

1770ના દાયકામાં શબ્દરૂપે ડિક્શનેરીમાં દાખલ થયેલો મધ્યમ વર્ગ હજુ પણ પોતાનું વજૂદ શોધી રહ્યો છે. આ કોઇ એક સરકાર પૂરતી વાત નથી. દરેક સરકાર સામે મિડલ કલાસ હંમેશા લાચાર બનીને ઉભલો નજરે પડે છે. આ એજ મધ્યમ વર્ગ છે જે…

Budget 2018: મોદી સરકારે નવી એવિએશન પોલીસી બનાવી

કેન્દ્રની મોદી સરકાર એવિએશન સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે. સામાન્ય માનવી પણ હવાઈ મુસાફરી કરી શકે તે તેવી એવિએશન પોલીસી બનાવી છે. ત્યારે આ બજેટમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, ઉડાન ભારત યોજના ભારત સરકારની એવી પહેલ છે કે…

મોદી સરકારના બજેટથી મધ્યમવર્ગને લાગ્યો ઝાટકો, કેવીરીતે?

નાણાપ્રધાન અરૂણ જેટલીએ પોતાના બજેટમાં મિડલ કલાસ અને નોકરીયાત વર્ગને કોઇ મોટી રાહત તો આપી નહીં પરંતુ સરકારે સ્વાસ્થ્ય, શિક્ષણમાં સેસ એક ટકો વધારીને ઝટકો આપ્યો. તો બીજી તરફ મોબાઇલ અને ટીવી જેવા ઉપકરણો પરની કસ્ટમ ડ્યૂટી વધારી દીધી. કેન્દ્રીય…

બજેટ પર પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ કહ્યું, સારું છે સરકારનું વર્ષ જ બાકી છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના આખરી પૂર્ણ બજેટ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા બાદ પણ ખેડૂતોને ઉત્પાદનની યોગ્ય કિંમત માટે વાયદો કરાયો છે. ચાર વર્ષ બાદ પણ યુવાવર્ગ માટે રોજગાર…

ક્લિક કરો અને જુઓ બજેટ રજૂ થયા બાદ શું થયું મોંઘું અને શું થયું સસ્તું?

1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારનું ‘ન્યૂ ઈન્ડિયા’નું બજેટ રજૂ કર્યુ હતું. બજેટના વક્તવ્યમાં અરૂણ જેટલીએ ખેડૂતો, ગરીબ, યુવા, ગૃહિણી અને વ્યવસાયી લોકોને ખુશ કરવાના પ્રયાસ કર્યા હતાં. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું…

જાણો બજેટની 15 સારી અને 5 ઝટકો આપનારી વાતો

કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ગુરૂવારે મોદી સરકારનું વર્તમાન વર્ષનું બજેટ રજૂ કર્યુ. જેમાં સરકારે નાગરિકો માટે કેટલીક સારા નિર્ણયો લીધા છે અને ગ્રાહકોને ઝાટકો લાગે તેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો નોકરિયાત…

ઇન્કમટૅક્સ સ્લૅબમાં કોઈ ફેરફાર નહીં, છતાં નોકરિયાત વર્ગને મળી આ નાની રાહત

Budget 2018 માં  બજેટમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા સહિત દરેક ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે પરંતુ બજેટમાં મોટી રાહતની આશા રાખીને બેઠેલા મધ્યમ વર્ગને કોઈ રાહત મળી નથી.  મધ્યમ વર્ગ પર મોંઘવારીને કારણે મોટો માર પડ્યો છે  સરકારે કસ્ટમ ડ્યૂટી…

Budget2018 : વરિષ્ઠ નાગરિકોને બજેટમાં મળી આ ખાસ ભેટ

નાણામંત્રી અરૂણ જેટલીએ મોદી સરકારનુ છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે તેમાં આ વખતે નોકરી કરતા લોકોને તો નિરાશા જ હાથ લાગી છે  પરંતુ વરિષ્ઠ નાગરિકોને બજેટમાં કેટલીક ખાસ ભેટ આપવામાં આવી છે. વરિષ્ટ નાગરિકોને ડિપોઝિટ પર મળનારું વ્યાજ ટેક્સ…

બજેટમાં જેટલીની આ એક જાહેરાતથી લગભગ તમામ વસ્તુઓ થઈ મોંઘી, જુઓ આ રહ્યું લિસ્ટ

નાણામંત્રી અરૂણ જેટલીએ આજે બજેટ રજૂ કર્યુ હતું જેમાં આઈટી લિમિટમાં કોઈ ફેરફાર ન કરતા નોકરિયાત અને મધ્યમ વર્ગને કોઈ રાહત ન મળી હતી. જ્યારે બીજી બાજુ ઓછું હોય તેમ સરકારે સેસમાં 1 ટકો વધારો કરતા લગભગ તમામ વસ્તુઓ મોંઘી…

બજેટમાં વિશ્વની સૌથી મોટી આ યોજનાની જાહેરાત કરી મોદી સરકારે રમ્યો ચૂંટણી દાવ

મોદી સરકારના કાર્યકાળના આખરી પૂર્ણ બજેટમાં નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ 10 કરોડ પરિવારોને વાર્ષિક પાંચ લાખનું હેલ્થ ઈન્શ્યોરન્સ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના ગણાવી છે….

સવારથી જ ઊંચકાયેલુ શેરબજાર બજેટમાં એક જાહેરાત થતાં જ 450 પોઈન્ટ પટકાયું

શેરબજારને જે વાતનો ડર હતો તે વાતનું જ નાણાપ્રધાન અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં એલાન કર્યું. બજેટમાં શેર દ્વારા થતી કમાણી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાવવાનું એલાન થતાં જ બજારમાં નિરાશા જોવા મળી હતી. સરકારે શેરની આવક પર…