કરુણ/ બૂચા નરસંહારની કંપારી છોડાવી દે એવી તસવીરો સામે આવી, ચર્ચ પાસે સામૂહિક કબ્રસ્તાનમાં મળ્યાં 67 મૃતદેહ
યુક્રેનના બૂચા શહેરમાં નરસંહારની દરરોજ નવી તસવીરો સામે આવી રહી છે. યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ કચેરીના અહેવાલ મુજબ બૂચાના એક ચર્ચ પાસેથી કબ્રસ્તાનમાં દફન કરેલા સામુહિક...