GSTV

Tag : BSP

હાથ ખંખેર્યા : ઉત્તર પ્રદેશમાં આ ચૂંટણીમાં કોંગ્રેસ અને બસપાએ પહેલાંથી માની લીધી હાર, ઉમેદવાર જ ના ઉભા રાખ્યા

Damini Patel
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ૨૭ બેઠકો માટેની ચૂંટણીમાં ૯૮ ટકા જેટલું મતદાન થતાં ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપનો દાવો છે કે, તમામ બેઠકો જીતીને ક્લીન...

ભાજપની સામે પડી બસપા અને કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતનારને મળી શકે છે યોગી મંત્રીમંડળમાં સ્થાન, ભાજપ મતભેદો ભૂલશે

Bansari Gohel
યોગી આદિત્યનાથ નવા મંત્રીમંડળમાં ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના બે મંત્રીને લેવાય એવી અટકળો ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજભર સમાજવાદી પાર્ટી સાથે...

યુ.પી.માં ઈવીએમમાં ગરબડ ન થાય એટલા માટે સપા, બસપા, કોંગ્રેસે તંબુ તાણ્યા

Damini Patel
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઈવીએમ લખનઉમાં રમાબાઈ રેલી ગ્રાઉન્ડ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. તેમાં ગરબડ ન થાય એટલા માટે સમાજવાદી પાર્ટી, બહુજન...

બસપાએ અપનાવી બળવાખોરોને આગળ કરીને પૂર્વાંચલ જીતવાની રણનીતિ

HARSHAD PATEL
ઉત્તરપ્રદેશના ચૂંટણી ચક્રવ્યૂહના પાંચ કોઠા વીંધાઈ ચૂક્યા છે. હવે બે કોઠાની લડત બાકી છે.  આ બે કોઠામાં પૂર્વાંચલ વિસ્તાર આવે છે. અને એવું કહેવાય છે...

ભાજપ 4,850 કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી ધનવાન પક્ષ, તો કોંગ્રેસ આ નંબર પર

Damini Patel
ભાજપે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૪,૮૪૭.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ચૂંટણી સુધારાની તરફેણ કરનારા જૂથ એડીઆરે...

યુપી ચૂંટણી / મુખ્યમંત્રીના ચહેરા પર યુટર્ન મામલે માયાવતીએ પ્રિયંકા ગાંધી પર સાધ્યું નિશાન, કોંગ્રેસને લઈને કહી આ વાત

Zainul Ansari
માયાવતીએ પ્રિયંકા ગાંધીને પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ એવું નિવેદન કર્યું કે કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે, સીએમના ઉમેદવારનું...

ઉત્તર પ્રદેશ ચૂંટણી / તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત, બસપા સુપ્રીમો માયાવતી પિક્ચરમાંથી કેમ ગાયબ?

Zainul Ansari
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ઘણી નિકટ છે. ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં બહુજન સમાજ...

વાઇરલ વિડીયો / ટિકિટ કપાયા બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા BSP નેતા, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે આવી વાતો

Vishvesh Dave
BSP નેતા અરશદ રાણાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયાપર ધમાલ મચાવી રહ્યો છે. મુઝફ્ફરનગરની ચારથાવલ સીટ પરથી ટિકિટ કપાયા બાદ તેઓ જાહેરમાં રડી પડ્યા હતા....

હરક્યુલસ વિમાનમાં બેસી હાઈવે પર લેન્ડ થશે PM મોદી, પૂર્વાચલ એકસપ્રેસ વેનું કરશે ઉદ્વઘાટન

HARSHAD PATEL
યુપીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનને મેગા શો બનાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 16મી નવેમ્બર એટલે કે આજે પૂર્વાચલ એક્સપ્રેસ વેની 3.2 કિલોમીટર લાંબી પટ્ટી...

માયાવતીએ લખીમપુર ખેરી અને મમતા બેનર્જીનું ઉદાહરણ આપીને ભાજપ પર સાધ્યું નિશાન

Vishvesh Dave
બસપા સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર પાર્ટીએ યુપીમાં ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. આ પ્રસંગે બસપા સુપ્રીમો માયાવતીએ જનસભાને સંબોધિત કરી હતી. માયાવતીએ કહ્યું કે નાના...

યૂપી ચૂંટણીની તૈયારી / અયોધ્યામાં યોગી સરકાર પર વરસ્યા BSP મહાસચિવ સતીશ ચંદ્ર, કહ્યું- બ્રાહ્મણોના એન્કાઉન્ટરનો બદલો લેવાનો સમય આવી ગયો

Zainul Ansari
બહુજન સમાજ પાર્ટીએ આજથી ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ સંમેલનની અયોધ્યાથી શરૂઆત કરી છે. બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામ મંદિરથી...

એકલા ચાલો / માયાવતીની મોટી જાહેરાત: જીલ્લા પંચાયત ચૂંટણી નહીં લડે BSP, AIMIM સાથેના ગઠબંધનની ચર્ચા માત્ર અફવા

Zainul Ansari
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઉત્તર પ્રદેશ જીલ્લા પંચાયત ચૂંટણી અગાઉ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું કે બસપા જીલ્લા...

બસપામાંથી સસ્પેન્ડ કરાયેલા પાંચ ધારાસભ્યો અખિલેશ યાદવને મળ્યા, સપામાં જોડાય તેવી શક્યતા

Damini Patel
ગયા વર્ષે બસપા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા પાંચ ધારાસભ્યો આજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને મળતા તેઓ સપામાં જોડાય તેવી અટકળોએ વેગ પકડયો છે. ઉત્તર...

બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે આ છે યોજના

Pritesh Mehta
બહૂજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાશીરામના જન્મ દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ સોમવારે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં...

ભાજપની પોસ્ટર ગર્લ બસપાની પ્રચારક બની ગઈ, નીતિશ અને ભાજપને લાગ્યો ઝટકો

Bansari Gohel
બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક...

રાજકારણમાંથી સંન્યાસ લઇશ પરંતુ ભાજપ સાથે કદી હાથ નહીં મિલાવું, ભાજપના ખોળામાં બેસનારાએ હવે પલટી મારી

pratikshah
મારી લડત સમાજવાદી પક્ષ સામે છે પરંતુ એનો અર્થ એવો નહીં કે હું ભાજપ સાથે જોડાણ કરીશ. મારા જીવતે જીવ ભાજપ સાથે કોઇ સંબંધ નહીં...

હવે માયાવતીની આરસની મૂતિઓ સ્થાપિત કરાશે, હારવા છતાં હજુ સુધર્યા નથી માયાવતી

pratikshah
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં માયાવતીએ પોતાની આરસની પ્રતિમાઓ લગાવવા માંડી એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. લખનૌના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પરના પ્રેરણા સ્થળ ખાતે...

કોંગ્રેસમાં જોડાયેલા બીએસપીના 6 ધારાસભ્યોને આપવામાં આવી રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા નોટિસ

pratikshah
બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકીટ પર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતનાર 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતાં રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ જાહેર કરવામાં આવી છે. બસપાના 6 ધારાસભ્યોને...

રાજસ્થાનની રાજકીય ગરબડમાં બસપાની એન્ટ્રી, અશોક ગેહલોતની સરકાર આવી ડેન્જર ઝોનમાં

Dilip Patel
રાજસ્થાનમાં રજૂ થયેલ રાજકીય નાટકમાં એક નવું દ્રશ્ય આવી રહ્યું છે. બસપાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન મદન દિલાવરે કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીએ કોંગ્રેસ...

ગુજરાતમાં ભાજપને ફાયદો કરાવવા માટે માયાવતી થઈ સક્રિય, 2020ની આ ચૂંટણી છે બસપાનો ટાર્ગેટ

Dilip Patel
માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે જોડાશે. તે પહેલા 2020 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની...

આખો પક્ષ કોંગ્રેસમાં ભળી ગયા બાદ હવે રહી રહીને માયાવતી કોંગ્રેસને સુપ્રીમમાં પડકારશે, આ છે કારણ

Dilip Patel
રાજસ્થાનમાં કોંગ્રેસમાં જોડાયેલા બહુજન સમાજ પાર્ટી (બસપા) ના છ ધારાસભ્યો માટે કાયદાકીય લડત શરૂ થઈ શકે છે. બસપા આને કોર્ટમાં પડકાર આપી શકે છે. બસપા...

ભીમ આર્મી ચીફ ચંન્દ્રશેખર આઝાદે બનાવી નવી પાર્ટી, જાણો શું રાખ્યું છે પાર્ટીનું નામ

Pravin Makwana
ભીમ આર્મીના સંસ્થાપક ચંન્દ્રશેખર આઝાદ થોડી વારમાં પોતાની નવી પાર્ટીનું નામ જાહેર કરી દીધું છે. આ માટે એક કાર્યક્રમનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું....

મધ્યપ્રદેશમાં BSP અને SPના એક-એક ધારાસભ્ય પણ ભાજપને આપી શકે છે સમર્થન

GSTV Web News Desk
મધ્યપ્રદેશમાં બીએસપી અને સમાજવાદી પાર્ટીના એક-એક ધારાસભ્ય પણ ભાજપને સમર્થન આપી શકે છે. બીએસપીના ધારાસભ્ય સંજીવ કુશવાહા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજેશ શુક્લાએ ભાજપના વરિષ્ઠ...

ઉત્તર પ્રદેશમાં સપા સાથે છેડો ફાડનાર માયાવતીને લાગશે ઝટકો, નેતાઓ સાથ છોડવા લાગ્યા

Mayur
બસપાના કેટલાક નેતાઓ પોતાના કાર્યકરો સાથે ભીમ આર્મીના વડા ચંદ્રશેખરના પક્ષમાં જોડાશે. એવી વાતથી સ્વાભાવિક રીતે જ બસપાના અધ્યક્ષ માયાવતી ટેન્શનમાં આવી ગયાં હતાં. રવિવારે...

ભાજપને અધધધ 742 કરોડ રૂપિયા ખાલી દાનમાં મળ્યા, બસપાને કોઈનો એક મહિનાનો પગાર હોય તેટલું જ…

Mayur
વર્ષ 2018-19 દરમિયાન ભાજપને 742 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જ્યારે આ જ સમયગાળામાં કોંગ્રેસને 148 કરોડ રૂપિયા મળ્યા હતા. આ જાણકારી ચૂંટણી પંચ સમક્ષ...

માયાવતીના ધારાસભ્યને નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરવું પડ્યું ભારે, પક્ષમાંથી કરી નાખ્યા સસ્પેન્ડ

Mayur
BSPના ધારાસભ્ય દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીનું સમર્થન કરવાનું ભારે પડ્યું છે. મધ્યપ્રદેશના પથેરિયાના બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતા તેઓને પક્ષમાંથી...

કદાવર નેતાઓના કાળા મોંઢા કરી ગધેડા પર બેસાડી ફેરવાયા, બીએસપીની આબરૂની ધૂળધાણી

GSTV Web News Desk
રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર રામજી ગૌતમ અને પ્રદેશના પ્રભારી સીતારામ મેઘવાલે પોતાની જ પાર્ટીના કાર્યકરોના રોષનો સામનો કરવો પડ્યો હતો. જયપુરમાં બીએસપી કાર્યકરોએ...

રાજસ્થાનમાં BSPની બેઠકમાં થઈ મારા-મારી, માયાવતીએ ભંગ કરી આખા પ્રદેશની કારોબારી

Mansi Patel
બહુજન સમાજ પાર્ટીની મુખિયા માયાવતીએ સોમવાર એક મોટી કાર્યવાહી કરતાં રાજસ્થાનની આખી બીએસપી કાર્યકારિણીને ભંગ કરી દીધી. હાલમાં જ બીએસપીનાં છ ધારાસભ્યો પાર્ટી છોડીને કોંગ્રેસમા...

રાજસ્થાનમાં બસપાની બેઠક પહેલા બઘડાટી બોલી, નેતાઓની થઈ ધોલાઈ

Bansari Gohel
રાજસ્થાન બહુજન સમાજવાદી પાર્ટીના 6 ધારાસભ્યોએ બળવો કરતા બસપા દ્વારા રાજસ્થાનના જયપુરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. જોકે, આ બેઠકમાં બસપાના નેશનલ કોર્ડિનેર રામજી ગૌતમ,...

બસપાના ધારાસભ્યોનો કોંગ્રેસમાં પક્ષપલ્ટો થતા ગેહલોત અને પાયલટ વચ્ચે ફરી મતભેદ સર્જાયા

Mayur
રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા તે પછી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી તેમ જ રાજસૃથાન કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સચિન પાયલટ વચ્ચે ફરીથી...
GSTV