Archive

Tag: BSNL

BSNL લેન્ડલાઈન યૂઝર્સ આપી રહ્યાં છે ફ્રી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, દરરોજ મળશે આ ડેટા

Bharat Sanchar Nigam Limitedએ પોતાના લેન્ડલાઈન યૂઝર્સ માટે ફ્રી બૉડબેન્ડ સર્વિસને લોન્ચ કરી છે. આ ઑફર હેઠળ યૂઝર્સ પાસેથી કોઈ ઈન્સ્ટૉલેશન ચાર્જ લેવાઈ રહ્યો નથી. આ સાથે જ યૂઝર્સને 10Mbps સ્પીડની સાથે દરરોજ ડાઉનલોડ માટે 5જીબી ડેટા અપાઈ રહ્યો છે….

ફેબ્રુઆરીમાં તમને તો પગાર મળ્યો હશે પરંતુ BSNLનાં 1.76 લાખ કર્મચારીનું શું?

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લીમીટેડ આર્થીક સંકડામણનો સામનો કરી રહિ છે. કંપનીએ પોતાનાં કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાનો પગાર ચુકવ્યો નથી. BSNL કર્મચારી સંઘે સરકારને પત્ર લખીને જાણ કરી છે કે સંકટગ્રસ્ત કંપનીને ઉગારવા માટે સરકાર આગળ આવે. જાહેર ક્ષેત્રની…

BSNLએ ઉતાર્યો 180 દિવસની વેલિડિટીવાળો પ્લાન, જાણો શું છે ખાસ

સરકારી ટેલીકૉમ કંપની BSNLએ હાલમાં ઘણાં પ્રીપેડ પ્લાન્સને અપડેટ કર્યા છે. સાથે જ ઘણાં નવા પ્રીપેડ પ્લાનને માર્કેટમાં પણ ઉતાર્યા છે. હવે ગ્રાહકોને લલચાવવા માટે કંપનીએ નવા 599 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનને રજૂ કર્યા છે. આ પ્લાનમાં વેલિડિટી એક્ટેન્શનનો ફાયદો ગ્રાહકોને…

BSNLએ 4G સર્વિસની કરી શરૂઆત, મફતમાં મળી રહ્યો છે 2GB ડેટા

સરકારી ટેલીકૉમ કંપની બીએસએનએલે પોતાના 4G VoLTE સર્વિસની શરૂઆત કરી દીધી છે. કંપનીએ આ સર્વિસની શરૂઆત અત્યારે અમૂક સર્કલ્સમાં કરવામાં આવી છે. આશા છે કે કંપની 4G સર્વિસને ટૂંક સમયમાં અન્ય સર્કલમાં તૈયાર કરાવશે. આ પગલાથી બીએસએનએલને ખૂબ ફાયદો મળશે….

BSNLની મોટી ભેટ, રૂપિયા 349 વાળા પ્લાનમાં હવે દરરોજ મળશે આ સુવિધા

ટેલિકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) પોતાના લોકપ્રિય 349 રૂપિયાવાળા પ્લાનને રીવાઈઝ કરી દીધો છે, જે હેઠળ હવે ફક્ત યૂઝર્સને વધુ ડેટા મળશે નહીં, પરંતુ પ્લાનની વેલિડિટી પણ વધારે મળશે. કંપનીએ 349 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 54 દિવસની અંદર…

આ 40 શહેરોમાં 4G સર્વિસ આપશે BSNL, વધશે ક્નેક્ટિવિટી

ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલે) જાન્યુઆરીમાં 1.7 લાખ નવા સબ્સક્રાઈબર્સ એડ કર્યા છે અને હવે ઑપ્ટિકલ ફાઈબરની કનેક્ટિવિટીની સાથે આ સ્પીડ જાળવી રાખવા તૈયાર છે. બીએસએનએલ ચીફ જનરલ મેનેજર જીસી શ્રીવાસ્તવે આ માહિતી આપીને બધી અફવાઓને નકારી, જે મુજબ કહેવાઈ…

….તો શું બંધ થઈ જશે ટેલીકૉમ કંપની BSNL

સરકારી ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને લઇને અમૂક બાબતો પર સરકાર વિચાર કરી રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ, કંપનીમાં નવા પ્રાણ ફૂંકવા માટે વિનિવેશ (હિસ્સો વેચવા) સિવાય તેને બંધ કરવાના વિકલ્પ પર પણ વિચાર ચાલુ છે. અહીં જણાવવાનું…

સરકારે BSNLને આપી દીધું અલ્ટીમેટમ, કમાણી કરો નહીં તો બંધ કરો

નાણાકીય નુકસાની ભોગવી રહેલી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ને કેન્દ્ર સરકારે ફરીથી ઉભી કરવા માટે તેમાંથી પોતાનો હિસ્સો વેચવા ઉપરાંત તેને બંધ કરવાના વિકલ્પ ઉપર પણ વિચારવાનું કહ્યું છે. નાણાકીય વર્ષ 2017-18ના અંત સુધીમાં 31,287 કરોડ રૂપિયાની ખોટ જવા પર…

BSNLએ રૂપિયા 319 વાળા પ્રીપેડ એસટીવીમાં કર્યો ફેરફાર, હવે મળશે 84 દિવસની વેલિડિટી

સરકારી ટેલીકૉમ કંપની BSNLએ પોતાના 319 રૂપિયામાં આવતા STV (સ્પેશિયલ ટેરિફ વાઉચર)ની વેલિડિટીને ઘટાડીને 84 દિવસ કરી દીધી છે. આ ફેરફાર પહેલા આ એસટીવી 90 દિવસની વેલિડિટીની સાથે આવતી હતી. બીએસએનએલ પોતાના 319 રૂપિયાના આ વૉઇસ-ઓનલી પ્રિપેડ એસટીવીમાં કોઈ પણ…

5G સેવા આપવા માટે BSNLએ અમેરિકન કંપની સાથે કર્યો કરાર

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે અમેરિકાની નેટવર્કિગ સેવા આપનારી કંપની ‘સિએના’ સાથે સમજૂતી કરી છે. આ કરાર કંપનીની 5જી સેવાઓના ફીલ્ડ ટ્રાયલ માટે કરવામાં આવ્યો છે. આગામી અમૂક અઠવાડિયા સુધી અલગ-અલગ નેટવર્ક વિસ્તારોવાળી જગ્યા પર 5જી સેવાઓને પ્રભાવી બનાવવા માટે બંને…

BSNLએ લૉન્ચ કર્યો નવો પ્લાન, દરરોજ મળશે 40GB ડેટા

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યો છે. BSNLના આ બ્રૉડબેન્ડ પ્લાનમાં દરરોજ 40 જીબી ડેટા મળશે અને તે પણ 100Mbpsની સ્પીડથી. બીએસએનએલે આ પ્લાનની કિંમત 2499 રૂપિયા છે. બીએસએનએલના આ પ્લાનમાં કેશબેક…

ગજબ! હવે મોબાઇલ નેટવર્ક વિના કરો કૉલ, આ ટેલિકોમ કંપનીએ શરૂ કરી સેવા

રિલાયન્સ જિયોના આવ્યાં બાદ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા માટે નવી નવી સર્વિસ શરૂ કરી રહી છે. તેવામાં ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા ખરાબ નેટવર્ક કનેક્ટિવીટી વાળા વિસ્તારો માટે Wings Application લૉન્ચ કરવામાં આવી છે. Wings…

તમારે એક દિવસનું 35 જીબી ઈન્ટરનેટ વાપરવું છે? આ કંપનીએ ઓફર કરી છે

એકબીજા સાથે સ્પર્ધા કરવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ટેલિકોમ કંપનીઓ સતત નવી ઓફર આપી રહી છે. આ રીતે દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ ભારત ફાઇબર લોન્ચ કર્યું છે, જેના દ્વારા હવે યૂઝર્સને દરરોજ 35 જીબી ડેટા મળશે. આ ડેટા…

Republic Dayના પર્વ પર BSNLએ જાહેર કર્યો આ પ્લાન, જાણો આ છે ઑફર

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે ગણતંત્ર દિવસ પહેલા 269 રૂપિયાનો નવો પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. બીએસએનએલના આ પ્લાનનો સમયગાળો 26 દિવસનો છે અને તેમાં યૂઝર્સને 2.6 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં કંપની 2600 મિનિટ…

એરટેલે લૉન્ચ કર્યા 998 રૂપિયા અને 597 રૂપિયાના પ્રીપેડ પ્લાન, મળશે લાંબી વેલિડિટી

ટેલીકૉમ ઑપરેટર ભારતી એરટેલે પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લાંબી વેલિડિટીવાળા નવા ઓપન માર્કેટ પ્લાન ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. હાલમાં 1699 રૂપિયાના વાર્ષિક પ્રીપેડ પ્લાનને એરટેલે બધા સર્કલ માટે ઈન્ટ્રોડ્યૂસ કર્યા હતા અને હવે બે વધુ લાંબાગાળાના પ્લાન તેમાં એડ થયા છે….

BSNLએ લૉન્ચ કરી Wings VoIP એપ, ઈન્ટરનેટ કૉલિંગ કરી શકશે યૂઝર્સ

ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલે) પોતાની ઈન્ટરનેટ બેસ્ડ કૉલિંગ એપ Wings VoIP લૉન્ચ કરી છે અને આ ગૂગલ પ્લે સ્ટોર પર તૈયાર છે. જેની મદદથી જે વિસ્તારોમાં સેલ્યુર કનેક્ટિવિટીની સમસ્યા છે, ત્યાં પણ યૂઝર ઈન્ટરનેટની મદદથી કૉલ કરી શકશે. સ્ટેટ…

માત્ર 1 રૂપિયામાં મળશે 1GB ડેટા, BSNLએ લૉન્ચ કરી આ ખાસ સર્વિસ

સરકારી ટેલિકૉમ કંપની BSNLએ રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર આપવા માટે ફાઇબર ટૂ હોમ સર્વિસ ભારત ફાઇબર લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ સર્વિસને Jio Gigafiber શરૂ થતા પહેલા રજૂ કરી દીધી છે. બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ 35 જીબી ડેટાનો…

BSNLનો ‘ડેટા સુનામી’ પ્લાન, રૂપિયા 98માં દરરોજ મળશે 1.5GB ડેટા

સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) 98 રૂપિયાનો એક પ્રીપેડ પ્લાન લઇને આવી છે. આ BSNLનો ડેટા-ઓનલી પ્રીપેડ પ્લાન છે. BSNLના આ પ્લાનનુ નામ ડેટા સુનામી છે. 98 રૂપિયાવાળા આ પ્લાનમાં યૂઝરને દરરોજ 1.5GB ડેટા મળશે. આ પ્લાનનો વેલિડિટી…

299 રૂપિયામાં 1.5GB ડેટા દરરોજ, BSNL લાવી નવો પ્લાન

જાહેર ક્ષેત્રની ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) પોતાના ગ્રાહકો માટે નવા બ્રૉડબેન્ડ પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાનને કંપનીએ BB BSNL CUL નામ આપ્યું છે. નવા પ્લાનમાં ગ્રાહકોને 8 Mbpsની સ્પીડની સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. બીએસએનએલનો…

BSNLએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, ફાયદો થશે પૂરેપૂરા એક વર્ષ માટે

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવો પ્રી-પેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. BSNLના આ પ્લાનની કિંમત 1312 રૂપિયા છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં ગ્રાહકને પૂરા 365 દિવસ એટલે એક વર્ષની વેલિડિટી મળશે. આટલી…

jioને આ કંપની આપશે ટક્કર : લાવી રહી છે સૌથી મોટી ટેક્નોલોજી, કાર્ડ વિના પણ થશે ફોન

ટેલિકોમ સેક્ટર પર પૂર્ણ રીતે પકડ બનાવવા માટે તૈયારીમાં લાગેલી જિયોને ટક્કર આપવા માટે ભારતીય સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ તૈયારી કરી લીધી છે. દેશના પ્રથમ વોઇસ ઓવર એલટીઈ સેવાની શરૂઆત પણ જિયોએ કરી હતી. હવે ભારતમાં, બીએસએનએલ વૉઇસ ટેલિફોની ઓવર…

Jio-BSNLના ભાંગડા, 92 લાખ લોકોએ છોડ્યો એરટેલ-વોડાફોનનો સાથ

લાઇફટાઇમ ફ્રી ઇનકમિંગ અને નેટવર્કમાં મુશ્કેલી એરટેલ અને વોડાફોન આઇડિયાને ઘણી ભારે પડી રહી છે. ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ)ના નવા રિપોર્ટ મુજબ ગયા ઓક્ટોબરમાં સૌથી વધારે ગ્રાહક રિલાયન્સ જિયો અને બીએસએનએલે જોડ્યા છે, જ્યારે નવા ગ્રાહકોને જોડવામાં એરટેલ…

7મું પગારપંચ, સરકાર આપશે આ કંપનીના કર્મચારીઓને સૌથી વધુ લાભ

સાતમા પગાર પંચની ભલામણો પછી સેન્ટ્રલ કર્મચારીઓ પગારમાં વધારો માંગે છે. કર્મચારીઓએ માંગ કરી છે કે તેમનું લઘુતમ વેતન વધુ વધવું જોઈએ. નવા વર્ષ પહેલાં, હજારો બીએસએનએલ કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસેથી તેમની છ માંગણીઓ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે….

BSNLના આ પ્લાન પર મળી રહ્યું છે 25 ટકા કેશબેક, આજે જ કરાવો રિચાર્જ

વર્ષ 2018 પૂર્ણતાના આરે છે અને તેની પહેલા BSNLએ પોતાના યૂઝર્સને મોટી ભેટ આપી છે. BSNLએ પોતાના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે 25 ટકા કેશબેકની ઑફર રજૂ કરી છે. જોકે, આ ઑફરનો લાભ ફક્ત 6 મહિનાવાળા પ્લાન અથવા પછી વાર્ષિક પેક પર…

જાણો, BSNLના કયા યૂઝર્સને ફ્રી મળી રહ્યો છે 2જીબી 4જી ડેટા

સરકારી ટેલિકૉમ કંપની BSNL હવે દેશમાં 4જી સેવા શરૂ કરવાની છે. તાજેતરમાં જ બીએસએનએલને તેના માટે સરકાર તરફથી લીલીઝંડી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલે આ સેવાને નાના સ્તર પર કેરળના ઇડુક્કી જિલ્લામાં આપવાની શરૂ કરી દીધી છે અને…

BSNLએ રૂપિયા 249ના પ્લાનમાં કર્યો ફેરફાર, જાણો સુધારેલો પ્લાન

ટેલિકૉમ સેક્ટરની સરકારી કંપની BSNLએ પોતાના 249 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકોના પ્લાનમાં પહેલાની સરખામણીએ ત્રણ ગણો ડેટા અને મોટાભાગની કૉલિંગની સુવિધા મળી રહી છે. જોકે, કંપનીએ હવે પ્લાનની કિંમતમાં 50 રૂપિયા વધારી દીધા છે. હવે પ્લાનની…

BSNLની ધાંસૂ ઑફર, બધા યૂઝર્સને મળી રહ્યો છે 1 જીબી ફ્રી ડેટા

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સતત પોતાના યૂઝર્સ માટે નવા રિચાર્જ પેક લૉન્ચ કરી રહી છે. ટેલીકૉમ બજારમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી થયા બાદ બીજી ટેલીકોમ કંપનીઓ સતત જિયોને ચેલેન્જ આપી રહી છે અને બીએસએનએલ પણ આ જંગમાં…

Jioને ટક્કર: આ કંપની Free આપી રહી છે હાઇસ્પીડ ડેટા, બસ કરવું પડશે આ કામ

પ્રાઇવેટ મોબાઇલ ઓપરેટર્સ આવ્યા બાદ બીએસએનએલ અનેક બાબતોમાં પાછળરહી ગયું છે પરંતુ હવે બીએસએનએલ વાપસી કરવા માટે તૈયારી કરી રહ્યું છે. બીએસએનએલે પણ મેદાનમાં ઉતરીને આ કંપનીઓને પછડવા માટે કમર કસી છે. દિગ્ગજ ટેલિકૉમ કંપનીએને ટક્કર આપવા માટે BSNL અનેક…

BSNLની દિવાળી ઑફર નિમિત્તે યુઝર્સને મળશે 20GB ડેટોનો લાભ, જાણો સમગ્ર ઑફર

દિવાળીને ખાસ બનાવવા માટે સરકારી ટેલિકોમ કંપની BSNLએ નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ નવા પ્લાનની કિંમત 78 રૂપિયા છે. કંપનીનો આ પ્લાન દેશના 20 સર્કલમાં માન્ય રહેશે. આ નવા પ્લાનમાં યૂઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વૉયસ કોલિંગ,…

શું તમે BSNLની ધનલક્ષ્મી યોજના વિશે જાણો છો? તમને પણ મળી શકે આટલી છુટ

બીએસએનએલ દ્વારા દશેરા અને દિવાળી ફેસ્ટિવલ સિઝનમાં તેના ગ્રાહકો માટે ધનલક્ષ્મી યોજના શરૂ કરી છે. બીએસએનએલના પ્રધાન મહાપ્રબંધક એકે શ્રીવાસ્તવએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ સાત નવેમ્બર સુધી બિલ ચૂકવણી કરવાથી ગ્રાહકોને એક થી ત્રણ ટકાની છૂટ મળશે. જેમાં…