બીએસઇ-લિસ્ટેડ કંપનીને ઇડીએ 7,272 કરોડની નોટિસ ફટકારી, નિયમોનું અનુસરણ કરવામાં નિષ્ફળ
બીએસઇ લિસ્ટેડ કંપની ટ્રાન્સકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ અને તેના પ્રમોટરોને ઇડીએ ફેમા કાયદાનો ભંગ કરવા બદલ 7,272 કરોડની નોટિસ ફટકારી છે, એમ એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું...