BREAKING / કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું, આજે જ સરકારને પૂર્ણ થયા 2 વર્ષ
કર્ણાટકના રાજકારણમાં એક વખત ફરીથી હલચલ તેજ થઇ છે. સોમવારના રોજ આજે મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું એવાં...