યોગી સરકાર ભરાઈ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ લખનઉ એરપોર્ટ પર શરૂ કર્યા ધરણાં, આ હતું કારણ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અમૌસી એરપોર્ટ બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ બુધવારે ધરણા શરુ કર્યાં છે. પ્રહલાદ મોદીએ લખનઉ પોલીસની કાર્યશૈલી સામે આ...