સુરતની વિદ્યાર્થિનીએ પંજાબમાં વગાડ્યો ડંકો, બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા
પંજાબમાં રમાઈ રહેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સુરતની વિદ્યાર્થિનીએ બાજી મારી છે. સુરતની કુમાર કલ્યાણીએ આ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ સહિત બે બ્રોન્ઝ...