સાવચેતી/ ડાયાબિટીસ છે તો ખાવામાં આ 5 ફૂ્ડ્સની ના કરો અવગણના, ઈમ્યુનિટી નહીં પડવા દે ક્યારેય નબળી
કોરોના મહામારી વચ્ચે ઈમ્યૂનિટીને મજબૂત રાખવી બહુજ જરૂરી છે. કારણકે, ડોક્ટર્સ મુજબ નબળા ઈમ્યૂનિટીવાળા લોકોને કોરોનાનો ખતરો વધારે હોય છે. એવામાં ડાયાબિટીસનાં દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું...