VIDEO: બ્રિટેનની એક ભારતીય રેસ્ટોરન્ટે અંતરિક્ષમાં મોકલ્યા સમોસા! પણ આ રીતે પહોંચી ગયા ફ્રાંસ
બ્રિટનમાં એક ભારતીય રેસ્ટોરન્ટે(Indian restaurant) સફળતાપૂર્વક સમોસાને અવકાશમાં મોકલ્યા, પરંતુ તે સમોસા અંતરિક્ષમાં પહોંચતા પહેલા ફ્રાન્સમાં ક્રેશ થઈ ગયું. બાથ(Bath)ની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાંની એક, ચાયવાલા આખરે...