BIG BREAKING/ બ્રિજેશ મેરજા કોરોના સંક્રમિત, બૂસ્ટર ડોઝ લીધા બાદ પણ વજુભાઇ વાળા આવ્યા કોરોનાની ઝપેટમાં
રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે એક પછી એક અનેક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેવામાં હવે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ...