મુંબઈના મલાડમાં કોરોનાના 5, 10 નહીં 70 દર્દી ભાગી ગયા, મહાનગરપાલિકા પોલીસ પાસે પહોંચી
મુંબઈમાં કોરોના ચેપથી પીડાતા દર્દીઓ ભાગી રહ્યાં છે. કેટલાંક દર્દીઓ મહિનાઓથી ગુમ છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના પી ઉત્તર બ્લોકમાંથી લગભગ 70 કોરોના વાયરસથી સંક્રમિત...