GSTV

Tag : Bridge

અમદાવાદીઓને મળશે મોટી ભેટ : નરોડામાં બનશે શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ, 2.50 કિલોમીટર સુધી નીચે નહીં ઉતરી શકો

Harshad Patel
અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો ખર્ચ અગાઉ રૂા. 55 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પાછળથી સુધારો કરીને સળંગ ત્રણ જંક્શનને આવરી લેતો...

શ્યામલ બ્રિજ પર સર્જાયો અકસ્માત, પતંગ લૂંટવા જતા યુવકને બચાવતા બે કારનો થઈ ગયો ભુક્કો

Ankita Trada
ઉત્તરાયણ પર્વ હોય અને કોઈ દુર્ઘટના ન બને તેવું ભાગ્યે જ સર્જાતું હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમમાં આવેલા શ્યામલ જીવરાજ બ્રિજ પર બનવા પામ્યો...

રાજકોટ : પાણીના ધસમસતા પ્રવાહમાં પુલ ઓળંગવા જતા યુવક તણાતા લોકોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યૂં

GSTV Web News Desk
રાજકોટમાં ભારે વરસાદ બાદ મોટા મોવાના પુલ પરથી પ્રચંડ વેગમાં વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. આ સમયે એક સ્થાનિકે પુલ ઓળંગવાની કોશિષ કરી જેમાં...

પાનમ નદી ઉપર પુલની માંગ ન સ્વીકારાતા ગ્રામજનોએ પાનમ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં અવરજવર કરવા મજબુર

Mansi Patel
મોરવાહડફના સાલીયા સંતરોડ અને મીરપ વચ્ચે આવતી પાનમ નદી પર પુલની માગ ઘણાં સમયથી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આ માગ સ્વીકારવામાં આવી...

ઓ બાપરે…. પળવારમાં તો પુલ હતો ન હતો થઈ ગયો, ગુજરાતના આ ગામમાં જોવા મળ્યો વિકાસ

Arohi
તાલાલા તાલુકાના ધાવાગીરથી સુરવા ગીર ગામને જોડતા સરસ્વતી નદી ઉપર છ માસ પહેલા બનાવવામાં આવેલ પુલ પરના પાણીમાં તણાઈ જતાં જવાબદાર તંત્ર સામે ભારે લોકરોષ...

વડોદરામાં વિશ્વામિત્રી નદી પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે કરાયો બંધ, સિદ્ધાર્થ બંગ્લોઝમાં પાણી ભરાવાની શક્યતા

GSTV Web News Desk
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલમાં બ્રિજ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની...

ઓવરબ્રિજનું કામ કરતી કંપનીને અનઅધિકૃત રીતે માટીના ઢગલા કરવા પડ્યા ભારે, 65.66 લાખ ભાડું ભરવાનો થયો આદેશ

GSTV Web News Desk
ડીસાના હવાઈ પિલ્લર ખાતે આવેલા મેદાનમાં શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ કરતી કંપનીએ માટીના ઢગલા કર્યા હતા. અનઅધિકૃત રીતે માટીના ઢગલા કરી મેદાનનો ઉપયોગ કરતા...

બૈલી બ્રીજ: BROએ માત્ર 6 દિવસમાં ફરી બનાવી દીધો આ તૂટી પડેલો બ્રિજ, સરહદ સુધી પહોંચવાનો છે મુખ્ય રસ્તો

Mansi Patel
ઉત્તરાખંડનાં પિથોરાગઢ સ્થિત મુનસ્યારીમાં 6 દિવસ પહેલા બૈલી બ્રીજ બીજી વખત તૈયાર કરાયો છે, મુનસ્યારીથી મિલમ જનારા માર્ગ પર ધાપા નજીક સેનર નાળા પર બનેલા...

વચ્ચો વચ્ચ આવી ગયો ટ્રક અને અચાનક જ થયું એવું કંઈક કે આખે આખો પુલ… કડડડભૂસ, જુઓ Video

Arohi
સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક રૂવાડા ઉભા કરી દે તેવો વીડિયો (Video) ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટ્રક બેલી બ્રિજ પાર...

અમદાવાદમાં આ બ્રિજને કરવામાં આવ્યા શરૂ, આટલા બ્રિજ રહેશે બંધ

Arohi
અમદાવાદમાં મોટા ભાગના બ્રિજને બંધ કરવામાં આવ્યા. જેમા દધીચિ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, સરદાર બ્રિજ, આંબેડકરનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને...

નમસ્તે ટ્રમ્પ : રેલવે બ્રિજ પરથી પસાર થતી આ ટ્રેનોને અટકાવી દેવામાં આવશે

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. આ કાફલો રિવરફ્રન્ટ, શિલાલેખ ટાવર, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ...

ભોપાલમાં જૂના ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા 6 લોકો ઘાયલ, સ્ટેશનના લોકોનો આબાદ બચાવ

Mayur
ગુરુવારે સવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જુના રેલ્વે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડતા આશરે છ લોકો ઘાયલ થયા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો થયેલા તમામ...

કાચનો પુલ જોવા માટે હવે ચીન સુધી લાંબા થવાની જરૂર નથી, ભારતનાં આ શહેરમાં છે બનાવવાની યોજના

Mansi Patel
ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળ ઋષિકેશ ગંગાના કાંઠે વસેલું એક ખૂબ જ સુંદર શહેર છે. શહેરમાં બનેલો પુલ લક્ષ્મણ ઝુલાની બરાબર સમાન બીજો બ્રિજ બનાવવાની...

વડોદરા : બ્રિજ પર સોલાર પેનલ માટે બાંધેલ પાલક તુટતા 3 મજૂરો દબાયા

Mayur
વડોદરાનાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોટી દુર્ઘટના ઘટી છે. બ્રિજ પર સોલાર પેનલ માટે બાંધેલ પાલક તૂટી પડી હતી. જેથી 3 જેટલા મજૂરો દબાયા. જે...

મોરબીથી જામનગર વચ્ચે એક બ્રિજ ધરાશાયી, નીતિન પટેલે કર્યો આ ખુલાસો

GSTV Web News Desk
મોરબીમાં જામનગરથી કચ્છમાં જવાના રસ્તા પર આવેલો બ્રિજ ઘરાશાયી થયો છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા. જોકે, આ દુર્ઘટનામાં કોઈપણને જાનહાની થઈ નથી. ઘટના અંગેની...

બ્રિટન બ્રિજ પર આતંકીએ છરી વડે ખેલ્યો ખૂની ખેલ, 2 લોકોનાં મોત, જવાબી કાર્યવાહીમાં આતંકી ઢેર

Mayur
બ્રિટનના લંડન બ્રિજ પર શુક્રવારે આતંકી હુમલો થયો હતો. હુમલાખોરે ચાકૂબાજી કરી અનેક લોકોને ઘાયલ કર્યા હતા જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. હુમલાખોરે નકલી...

અમદાવાદના 5 બ્રિજોના નામ માટે પણ ડખો, હવે દિલ્હીથી શહેરના 5 બ્રિજને નામ મળશે

GSTV Web News Desk
અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો એટલા બધા આળસુ છે કે શહેરના પાંચ બ્રિજના લોકાર્પણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી નામ નામકરણ કરવામાં આવ્યું નથી. વિપક્ષે ઈન્કમટેક્સ...

બોડેલી તાલુકાના લોકો માટે ખુશખબર, આ નદી પર 12 કરોડના ખર્ચે બનશે બ્રીજ

GSTV Web News Desk
બોડેલી તાલુકાના કોંસીદ્ર-ચીખોદ્રા વચ્ચેના બ્રીજને મંજૂરી આપવામાં આવી છે. હેરણ નદી પર 12 કરોડના ખર્ચે આ બ્રીજ બનશે. ચોમાસા સમયે હેરણ નદી ગાંડીતુર બનતા લો...

હવે ચીનમાં કાચના પુલો ભૂતકાળ બની જશે, સરકારે શાન ગણાતા આ પુલો મામલે લીધો છે આ નિર્ણય

Mansi Patel
ચીન દ્વારા કરેલા નિર્માણમાંથી કાંચના પુલનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો. આ પુલ ઘણો જ લોકપ્રિય છે.. જો કે આ કાચના પુલને...

પુલની નીચે ફસાઈ ગયુ પ્લેન, ટ્રકવાળાએ જીનિયસ રીતે બહાર કાઢ્યુ, જુઓ વીડિયો

Mansi Patel
ચીનના હાર્બિનમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા હતા. વાસ્તવમાં ફૂટબ્રિજની નીચે એક પ્લેન ફસાઈ ગયુ હતુ. સોશિયલ મીડિયા પર...

‘વિકાસ’નું બે વખત લોકાર્પણ : જે બ્રિજને અમિત શાહ ખુલ્લો મુકી ચૂક્યા હતા તેનું ભાજપના નેતાઓએ ફરી ઉદ્ધાટન કર્યું

Mayur
અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલા અંજલી ચાર રસ્તા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ખર્ચે અમદાવાદ નો સૌથી લાંબો એટલે કે સવાર કિલોમીટરનો લાંબો બ્રિજ...

પુલ ધરાશાયી થયા બાદ તંત્ર ઘોર નિદ્રમાં રહેતા ગામ લોકોએ જ બનાવી દીધો રસ્તો

GSTV Web News Desk
જૂનાગઢનો માલણકા પુલ ધરાશાયી થવા મામલે આર એન્ડ બી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આર એન્ડ બી વિભાગ દ્વારા ધરાશાયી પુલના ડાયવઝન માટેની...

જૂનાગઢ : તૂટેલા બ્રિજની મુલાકાતે આવેલા અધિકારીઓનો ગ્રામજનોએ ઉધડો લેતા ઉભી પુછડીયે ભાગ્યા

GSTV Web News Desk
જૂનાગઢના માલણકાનો બ્રિજ તુટવાના મામલે આર એન્ડ બીના ઉચ્ચ અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી. જોકે અધિકારીઓને માલણકાના ગ્રામજનોના રોષ જોવા મળ્યો છે. બ્રિજ ધરાશાયી થવાની...

જૂનાગઢમાં પુલ તૂટવાના કારણે આપવામાં આવ્યુ ડાયવર્ઝન, એ પણ 50 કિલોમીટરનું

Arohi
જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ પુલ પસાર કરતા જોવા મળી રહ્યા છે. પુલ તૂટવાના...

દ્વારકાના ખંભાળિયા પોરબંદર રોડ પરના જર્જરિત પુલોના સમારકામની માંગ ઉઠી

Mansi Patel
દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોરબંદર રોડ પર અનેક પુલ જર્જરિત થઇ ગયા છે. જર્જરિત પુલ પર ગમે ત્યારે મોટા અકસ્માતની શક્યતાઓ વર્તાઇ રહી છે. જોખમી પુલ...

જૂનાગઢના મેંદરડા અને તલાલા રોડ પર બ્રિજ ધરાશાયી થવાની ઘટનાની નોંધ રાજ્ય સરકારે કેબિનેટમાં લીધી

Mansi Patel
જૂનાગઢના મેંદરડા અને તલાલા રોડ પર બ્રિજ ધરાશાયી થવાની ઘટનાની નોંધ રાજ્ય સરકારે કેબિનેટમાં પણ લીધી છે.આજે ગાંધીનગરમાં આયોજિત કેબિનેટ બેઠકમાં બ્રિજ ધરાશાયી મુદ્દે ચર્ચા...

બ્રિજ સિટી તરીકે ઓળખાતા આ શહેરના બ્રિજ હાલત છે બદથી પણ બત્તર

GSTV Web News Desk
ડાયમંડ સિટી સુરતને બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. પરંતુ શહેરના એવા કેટલાક ઓવરબ્રિજ છે જ્યાં રસ્તાઓમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે. જેના પગલે...

છ મહિનામાં આ પુલની હાલત એવી થઈ ગઈ કે લોકો કઈ રહ્યા છે સિમેન્ટ વાપરી હતી કે માટી

GSTV Web News Desk
બનાસકાંઠાના અમીરગઢના ડાભેલા નજીક આવેલો પુલ માત્ર છ મહિનામાં જ જર્જરિત થઈ ગયો છે. આ પુલ પરથી પસાર થતા હજ્જારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા...

બ્રિજ ધરાશાયી થયા બાદ ડાયવર્ઝન બન્યો માથાનો દુખાવો, લોકોને આટલા કિમીનો ધરમનો ધક્કો

GSTV Web News Desk
જૂનાગઢના મેંદરડા સાસણ રોડ પર માલણકા નજીક બ્રિજ ધરાશાયી રહેવાની ઘટના બની હતી. જેને લઈને વહીવટીતંત્રએ ડાયવર્ઝન શરૂ કર્યો હતો. જો કે આ ડાયવર્ઝનના લીધે...

જૂનાગઢ : બ્રિજ ધરાશાયી થવાના મામલે સરકારના આ બે વિભાગો આવ્યા આમને સામને

GSTV Web News Desk
જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર મધુવંતી નદી પરનો બ્રિજ ધરાશાયી થવાના મામલે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલને ખુદ સરકારી અધિકારીઓ જ સમર્થન આપી રહ્યા છે. તો પુલ...
Do NOT follow this link or you will be banned from the site!