નદીમાં પૂર આવતા ધોવાઈ ગયો આખે આખો બ્રિજ, દિવાલ તૂટી પડતા પણીનો ટાંકો 15 ફૂટ ખેંચાયોArohiAugust 20, 2020August 20, 2020વિજયનગર તાલુકાના રાજસ્થાનના ઉપરવાસમાં ગત રાત્રીના પડેલા અતિ ભારે વરસાદને કારણે હરણાવ નદીમાં ધસમસતા પુર આવતા તેમાં ખોખરા નજીક હરણાવ નદી ઉપરનો બ્રિજ ધોવાયો હતો...