ACBની સફળ ટ્રેપ: રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગાંધીનગરના રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ 5 લાખની લાંચ લેતાં ઝડપાયા
ગાંધીનગર મનપાના ફાયર ઓફિસર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. મહેશકુમાર રવિદાનને એસીબીએ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. ફાયર પ્લાન મંજૂર...