લાંચિયા અધિકારીઓ પર ACBએ કસ્યો સકંજો, પ્લોટ માપણી માટે અધિકારીઓએ માંગી હતી મોટી રકમ
ગાંધીનગર ટાઉન પ્લાનીંગની કચેરીના ટાઉન પ્લાનર અને પ્લાનીંગ આસીટન્ટને લાંચ રૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા શુક્રવારે સાંજે રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા રગેહાથે ઝડપી લેવામાં આવ્યા...