GSTV

Tag : breaking news gujarati

રાહત/ શું હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર? ભારતમાં 238 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ

Bansari
India Coronavirus Updates: દેશભરમાં કોરોનાનો પ્રકોપ હવે નોંધપાત્ર રીતે ઓછો થયો છે. આઠ મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે...

HEALTH/ બ્રેકફાસ્ટમાં આ હેલ્ધી ફુડ્સને ટ્રાય કરો, સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહેશે

Damini Patel
હેલ્ધી લાઈફ માટે હેલ્ધી ડાઈટ ખુબ જરૂરી છે અને હેલ્ધી ડાઈટમાં બ્રેકફાસ્ટનું મહત્વ સૌથી વધુ છે. બ્રેકફાસ્ટમાં તમે સારી હેલ્થ ડાઇટ લેશો એટલા જ સ્વસ્થ...

મહારાષ્ટ્રના મંત્રીનો મોટો આરોપ/ સમીર વાનખેડેએ એક દલિતનો અધિકાર છીનવી લીધો, જો સાચા જ હોય તો કાસ્ટ સર્ટિફિકેટ બતાવે

Pravin Makwana
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એનસીપી નેતા નવાબ...

મોટા સમાચાર / વર્ગ-4ના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકાર દ્વારા દિવાળી બોનસને લઇ મોટી જાહેરાત

Dhruv Brahmbhatt
રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. દિવાળી પહેલાં વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસ...

આદેશ/ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જમાઈ સાથે રહેતી સાસુ વળતર માટે છે હકદાર

Pravin Makwana
સુપ્રીમ કોર્ટે મોટર વ્હીકલ એક્ટ (MV એક્ટ)ને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, તેના જમાઈ સાથે રહેતી સાસુ મોટર વ્હીકલ...

વધતી મોંઘવારી વચ્ચે ઓછા રોકાણથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ: દર મહિને થશે તગડી આવક, સરકાર પણ કરશે મદદ

Bansari
દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. આ દરમિયાન સામાન્ય માણસને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. ખાવા-પીવાની વસ્તુઓ ભાવ આસમાને પહોંચી ગયા છે. આ...

આર્યનને બેલ મળશે કે જેલ/ મુંબઈ હાઈકોર્ટમાં આજે થશે સુનાવણી, પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી મૂકશે પક્ષ

Pravin Makwana
બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં કેટલાક દિવસથી સળિયા પાછળ છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે આર્યન ખાનના જામીન અરજીને મેજિસ્ટ્રેટ કોર્ટ અને...

ફાયદાની વાત/ પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, ફક્ત 10 હજારનું રોકાણ કરવા પર મળે છે 16 લાખ રૂપિયા, આવી રીતે લગાવો પૈસા

Pravin Makwana
કોઈપણ રોકાણ સાથે રિસ્ક ફેક્ટર પણ જોડાયેલું હોય છે, તેથી તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ, જ્યાં તમારા પૈસા સુરક્ષિત હોય અને તમને ઓછા જોખમ...

સાધ્વીની દાદાગીરી/ દેશમાં હવે કોઈ પણ ફિલ્મ બને તે પહેલા તેની સ્ક્રિપ્ટ અમે વાંચીશું, ત્યાર બાદ જ ફિલ્મ બનશે

Pravin Makwana
ભોપાલથી ભારતીય જનતા પાર્ટીની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બોલિવૂડ ફિલ્મમેકર્સને ચેતવણી આપતા કહ્યુ છે કે, જો તેમને આ દેશમાં રહેવુ હય તો, સનાતન ધર્મ સાથે...

Chanakya Niti/ દરેક જગ્યાએ કામ નથી આવતી બચત, આ જગ્યાએ પૈસા ખર્ચ કરવા પર વધશે સમૃદ્ધિ

Damini Patel
મુશ્કેલ સમય માટે બચત કરવું સાર વાત છે પરંતુ દરેક મામલે કંજુસી કરવી પણ સારી નથી. પૈસાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આ અંગે અર્થશાસ્ત્રના જ્ઞાતા...

આને કહેવાય જુગાડ! પોર્ન વેબસાઇટ પર વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે આ શિક્ષક, કમાણી જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો

Bansari
દરેક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ખૂબ જ રસપ્રદ અને મનોરંજક રીતે ભણાવવાનો પ્રયાસ કરે છે. તાઈવાનના એક શિક્ષકે એક ડગલું આગળ વધીને બાળકોને ભણાવવાની અજબ ગજબ...

માનહાનિ કેસ / રાહુલ ગાંધીને આ તારીખે સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

Dhruv Brahmbhatt
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં ભાષણ દરમિયાન કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત મોઢ વણિક જ્ઞાતિની બદનક્ષી કર્યાની ફરિયાદ થઇ હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ આજે બે...

મંગળવાર ઉપાય/ આજે ભૂલથી પણ ના કરતાં આ કામ, ખુશહાલ જીવનમાં મુસીબતોને સામે ચાલીને નોંતરશો

Bansari
હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઇને કોઇ ભગવાનને સમર્પિત હોય છે. મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી, વ્રત રાખવાથી અને...

અમદાવાદમાં સફાઈ કામદારો ધરણા પર ઉતરતા પોલીસ એક્શન મોડમાં, 150 લોકોના ટોળાં સામે શરૂ કરી કાર્યવાહી

Dhruv Brahmbhatt
અમદાવાદમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને પાંચ દિવસથી ધરણા પર હતાં. સોમવારે મોડી રાત્રે ધરણાં કરી રહેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી હતી. મોડી રાત્રે...

ખુશખબર/ નવી 28 ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે SpiceJet, આ શહેરો માટે હશે નોન સ્ટોપ ફ્લાઈટ

Pravin Makwana
ખાનગી ક્ષેત્રની બજેટ એરલાઇન કંપની સ્પાઇસજેટે દેશમાં 28 નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 31 ઓક્ટોબરથી શરૂ થશે. સ્પાઈસ જેટના જણાવ્યા...

શું તમે જોઈ છે ટેલિકોમ વિભાગની આ રજીસ્ટ્રેશન એપ્લિકેશન ? જો હા તો થઇ જાઓ સાવધાન

Damini Patel
શું તમે પણ વોટ્સએપ અથવા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેલિકોમ વિભાગ તરફથી એપ્લિકેશન પ્રોપેસલ મળ્યું છે, જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ તરીકે 15,360 રૂપિયા માંગવામાં આવ્યું...

ખેડૂતો માટે કામના સમાચાર/ પીએમ કિસાન યોજનામાં બદલાઈ ગયા નિયમ, ફટાફટ આ કામ પતાવી લેજો નહીંતર નહીં આવે ખાતામાં રૂપિયા

Pravin Makwana
દેશભરના કરોડો ખેડૂતો માટે કામના સમાચાર છે. કેન્દ્રની મોદી સરકારે પીએમ કિસાન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન...

ના હોય! દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં આજ સુધી નથીં પહોંચી શક્યો કોરોના, જાણો કેવી રીતે સંક્રમણ પર કર્યુ નિયંત્રણ

Bansari
Covid 19 coronavirus: છેલ્લા બે વર્ષમાં કોરોના વાયરસની મહામારીએ વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. તે જ સમયે, કોરોના વાયરસના સંક્રમણને કારણે લગભગ 50...

મોદી હૈં તો મુમકીન હૈં ! માર્ચ સુધીમાં દેશના 13 એરપોર્ટનું થઈ જશે ખાનગીકરણ, ટૂંક સમયમાં જ લગાવામાં આવશે બોલી

Pravin Makwana
કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં રાજ્યની માલિકીની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI, AAI) દ્વારા સંચાલિત 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના બનાવી...

Bank Holidays/ નવેમ્બર 2021માં 17 દિવસ બંધ રહેશે બેન્ક, બ્રાન્ચ જવા પહેલા ચેક કરી લો આ લિસ્ટ

Damini Patel
દેશમાં નવેમ્બરની શરૂઆત તહેવારોથી થઇ રહી છે. એવામાં વધુ વિભાગોમાં છુટ્ટી રહેશે. એવી કડીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ બેંકોની રજાઓની યાદી જારી કરી છે....

શું રસી નહીં લેનારનું નામ રાશનકાર્ડમાંથી રદ થશે!, આરોગ્ય અધિકારીઓ લોકોને ડરાવતા હોવાની ઉઠી ફરિયાદો

Dhruv Brahmbhatt
કોરોના વિરોધ રસીકરણનાં આંકડા ઉંચા બતાવવા ગામડાનાં લોકોને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ રસી નહીં લેનારનું નામ રાશન કાર્ડમાંથી કમી કરાશે, સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં મળી શકે,...

અભિયાન / અમદાવાદમાં હવે ઘરેબેઠા વેક્સિનેશન, AMCની આ સુવિધાનો હજારો લોકો લઇ ચુક્યા છે લાભ

Bansari
ગુજરાતના અમદાવાદ શહેરમાં, કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે 100 ટકા રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે નગર નિગમ દ્વારા શરૂ કરાયેલા વિશેષ અભિયાન હેઠળ 2,000...

ચેતવણી/ વાતાવરણમાં વધતું જઈ રહ્યું છે ગ્રીનહાઉસનું સ્તર, દશકો સુધી ઓછું નહિ થાય તાપમાન

Damini Patel
સ્કોટલેન્ડમાં ૨૬મી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ યોજાનાર છે તે પહેલાં યુએનની સંસ્થા ડબલ્યુએમઓનો ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે. અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન અને...

ચીન કોરોના/11 પ્રાંતમાં સ્થિતિ ગંભીર, નિષ્ણાતોએ કહ્યું – વુહાન બાદ આ સૌથી ખરાબ સ્થિતિ

Damini Patel
ચીનમાં એકવાર ફરી કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અને આના કારણે ડેલ્ટા વેરિઅન્ટને બતાવવામાં આવી રહ્યુ છે. ગયા અઠવાડિયે ચીનના 11 પ્રાંતમાં કોરોના...

તહેવાર ટાણે જ ઉપરી અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને આપ્યો ટાર્ગેટ!, દુકાનદીઠ આટલાં રૂપિયા માંગતા વેપારીઓ લાલઘૂમ

Dhruv Brahmbhatt
દિવાળી આવે એટલે બજારમાં ખરીદી સાથે પોલીસ, મ્યુનિ. તંત્ર સહિતના ખાતાંઓની બોણી શરૂ થઈ જાય. આ વર્ષે શહેરના અમુક વિસ્તારોમાં 500થી 5000ની ફિક્સ બોણી માંગવામાં...

સાવધાન/ મોબાઈલ યુઝર્સ ખાસ ધ્યાન આપે, દર 10માંથી એક ભારતીય થઈ રહ્યો છે ઓનલાઈન ફ્રોડનો શિકાર, નવા રિસર્ચમાં ખુલાસો

Pravin Makwana
ભારતમાં મોબાઈલનો ઉપયોગ એકદમ સામાન્ય બની ગયો છે. સ્માર્ટફોન નાના બાળકોથી લઈને વડીલો અને વૃદ્ધો સુધી સુલભ છે. પરંતુ સ્માર્ટફોનના ઉપયોગને લઈને ઘણી કાળજી લેવી...

ભારત જ નહીં યુકેમાં પણ પેટ્રોલ ઐતિહાસિક સપાટીએ, ડીઝલમાં પણ આગેકૂચ જારી

Damini Patel
યુકેમાં પેટ્રોલના ભાવ આ વર્ષે 30 પેન્સ વધ્યા પછી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવ અગાઉના વિક્રમજનક સ્તરથી નીચે છે, એમ નવા આંકડા...

મોટો ફફડાટ/ ભારતમાં મળ્યો નવો Delta Plus-AY.4.2, બ્રિટેનમાં આનાથી આવી છે મોટી તબાહી, આર્મીના બે જવાનો થયાં સંક્રમિત

Pravin Makwana
મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં SARS CoV 2 ના ડેલ્ટા વેરિઅન્ટના સબલાઈનર કેસો મળી આવ્યા બાદ ભારતનો કોરોના જીનોમિક સર્વેલન્સ પ્રોજેક્ટ હાઈ એલર્ટ પર છે. એક...

બાંગ્લાદેશ/ હિંદુઓ વિરૂદ્ધ કોમી હિંસા ભડકાવનારા તત્ત્વોએ ગુનો કબુલ્યો, નફરતયુક્ત પોસ્ટ મૂકી લાગણીને ઉશ્કેરી

Damini Patel
બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયામાં હિંદુઓ વિરૂદ્ધ નફરતયુક્ત પોસ્ટ મૂકીને અને મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઉશ્કેરીને હિંદુ લધુમતી સમાજ વિરૂદ્ધ કોમી હિંસા ફેલાવનાર ચાવીરૂપ શકમંદ અને તેના સાથીદારેએ...

દિલ્હીમાં મોટી દુર્ઘટના/ ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડીંગમાં આગ લાગતા 4 લોકોના શ્વાસ રૂંઘાતા મોત, આગનું કારણ અકબંધ

Pravin Makwana
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જૂની સીમાપુરી વિસ્તારની જૂની સીમાપુરીમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ ચાર લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આગ લાગવાનું...
Do NOT follow this link or you will be banned from the site!