ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવા છતાં દૈનિક મોતના આંકડા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧,૦૭૨ દર્દીઓના મોત...
સામાન્ય રીતે લોકો તેમના ઘર, કાર અથવા જીવનનો વીમો કરાવે છે. પરંતુ બ્રાઝિલની એક મૉડેલે 13 કરોડ ચૂકવીને પોતાના બટ(Butt)નો વીમો કરાવ્યો. મોડેલે ટાઇટલ જીત્યા...
આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે, જેમા ખાવાની વસ્તુઓમાંથી કોઈ જીવજંતુ કે પછી બીજી કોઈ વસ્તુ નીકળી હોય. જ્યારે ખાણીપીણીની વસ્તુમા કંઈપણ આડુ-અવળુ...
બ્રાઝિલમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ના કરવા પર રાષ્ટ્રપતિને પણ પરિણામ ભોગવવું પડ્યું. હાલમાં એક ફૂટબોલ મેચ જોવા પહોંચેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને અધિકારીઓએ સ્ટેડિયમમાં પ્રવેશ...
બ્રાઝિલના પ્રમુખ જૈર બોલસોનારોએ એમેઝોનના જંગલોને બચાવવા માટે સેનાના જવાનો તૈનાત કરવા માટેની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. બે મહિના પહેલા જ જંગલોમાંથી સેનાના...
કોરોના સંક્રમણના વધી રહેલા કેસો છતાંય બ્રાઝિલે ભારતીય રસીના ઉપયોગનો ઇનકાર કર્યો છે. તેના પાછળ બ્રાઝિલનો તર્ક છે કે ભારત બાયોટેકની કોરોના રસી ગુડ મેન્યુફેક્ચરિંગ...
દુનિયામાં પહેલી વખત કોરોનાના ડબલ ઇન્ફેક્સનનો મામલો સામે આવ્યો છે. બ્રાઝિલમાં દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે બે કોરોના દર્દી એક જ સમયે કોરોનાના બે...
મિત્ર દેશો અને પાડોશી દેશોને નિઃશુલ્ક વેક્સિન આપ્યા બાદ ભારત સરકારે હવે કોરોના વેક્સિનના વ્યાપારિક નિકાસને મંજૂરી આપી દીધી છે. ભારત વેક્સિનનો સૌથી મોટો ઉત્પાદક...
કોરોનાની વેક્સિન લગાવવાનું અભિયાન શરુ કરવા માટે ભારતમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભારતમાં બનેલી કોરોના વેક્સિન મેળવવા માટે બ્રાઝિલે કુટનૈતિક પ્રયાસો શરુ કર્યાં...
બ્રાઝિલનાં સ્ટાર ફૂટબોલર નેમાર નવા વિવાદમાં ઘેરાઈ ગયો છે. ઘણા બ્રાઝિલ મીડિયાએ રિપોર્ટ આપ્યો છેકે, નેમારે કોરોના વાયરસ રોગચાળો છતાં ન્યૂ યરની સાંજે મોટી પાર્ટીનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો. વીડિયો કોન્ફ્રેન્સિંગથી યોજાયેલા આ સંમેલનની આગેવાની રશિયાએ કરી છે. સંમેલનમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાઝીલ અને...
ભારતમાં કોરોના વાયરસના ચેપના કેસોએ હવે દેશની સાથે સાથે વિશ્વને ડરવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં વિશ્વના તમામ દેશોમાંથી સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે....
બ્રાઝિલમાં કોરોનાવાયરસ (CORONAVIRUS)થી થતા મૃત્યુની સંખ્યા 100,000 ને પાર થઈ ગઈ છે, જ્યારે દેશમાં રોગોના કેસોની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. સરકારે આ માહિતી...
કોરોના વાયરસ ચેપની બિનહરીફ સ્પર્ધામાં, ભારત હવે બ્રાઝિલ કરતા વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. દરરોજ આવતા નવા કેસની સંખ્યાના સંદર્ભમાં ભારતે બ્રાઝિલને પાછળ છોડી...
સોશિયલ મીડિયા પર હાલનાં દિવસોમાં બ્રાઝીલનાં આ કપલની ચર્ચા છે. ચર્ચાનું કારણ તેમનો સ્પેસ સુટ છે, જેને પહેરીને તેઓ રિયો-ડી-જાનેરોમાં ચાલતા જોવા મળે છે. લોકો...
હોંગકોંગથી આવતા પહેલા લોકોને કોરાનાવાયરસથી સંક્રમિત ના હોવાનું પ્રમાણપત્ર દેવું પડશે અને તેની સાથે જ 14 દિવસ સુધી અલગ રહેવું પડશે. ચીનના અર્ધ સ્વાયત ક્ષેત્રમાં...
અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 67,632 કેસો નોંધાવાને પગલે રાષ્ટ્રીય સ્તરે નવો વિક્રમ નોંધાયો હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવસટીએ જણાવ્યું હતું. ટેક્સાસ અને ઓક્લોહામામાં પણ...
અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના નવા 65,551 કેસો નોંધાતા એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાવાનો નવો વિક્રમ સર્જાયો છે. જ્હોન હોપકિન્સ યુનિવસટીના કોરોના વાઇરસ રિસોર્સ સેન્ટર...
જે લોકો કોરોના વાયરસને ઓછો આંકે છે તે તેની કિંમત ચૂકવે છે. લેટિન અમેરિકાના બ્રાઝિલને વિશ્વના બીજા નંબરના કોરોનાથી પ્રભાવિત દેશ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા...