Oscar 2020માં Parasiteનો દબદબો : અમેરિકન ફિલ્મોને પછાડી બેસ્ટ ફિલ્મ અને ડાયરેક્શનનો ઓસ્કર જીત્યો
હોલિવુડના પ્રતિષ્ઠિત એવા 92મા ઓસ્કર એવોર્ડનું લોસ એન્જેલસના ડોલ્બી થીએટર ખાતે રંગારંગ પ્રારંભ થયો હતો. જેમાં હોલિવુડ ફિલ્મની વિવિધ હસ્તીઓએ એવોર્ડમાં હિસ્સો લીધો હતો. આ...