GSTV

Tag : Botad

સાધુ ભાનુપ્રકાશના વાયરલ વીડિયોના ઘેર પ્રત્યાઘાત, ગઢડા સજ્જડ બંધ

Pritesh Mehta
ગઢડા ગોપીનાથજી મંદિરના દેવપક્ષના સાધુ ભાનુપ્રકાશના વાયરલ થયેલા વીડિયા મુદ્દે ગઢડા સજજડ બંધ રહ્યું. ગઢડાના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ ગામ બંધ રાખવાનો લીધો હતો. વિવાદિત ટિપ્પણીથી...

શાળા-કોલેજની ફી માફીની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ, પોલીસની હાજરીમાં જ કોવિડની ગાઈડના લીરેલીરા ઉડ્યા

GSTV Web News Desk
શાળા-કોલેજની ફી માફીની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈની મશાલ રેલી યોજી ફી માફીની માગ કરી હતી. જો કે...

બોટાદના રાણપુરમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીને મોટુ નુકશાન

GSTV Web News Desk
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધોધમાર 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે....

વીજળી પડતા ગુજરાતભરમાં 10 લોકોના મોત, બાળકી સહીત 5 મહિલાના પણ ગુમાવ્યા જીવ

pratikshah
રાજ્યભરમાં સતાવાર ચોમાસાની શરૂઆત થઇ છે. પરંતુ, ચોમાસાના દિવસો ઘણા લોકો માટે મોતનું કારણ બનીને આવ્યા હોય તેમ લાગે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વીજળી પાડવાની...

બોટાદ અને ભાવનગરમાં આકાશમાં અદ્દભૂત નજારો દેખાયો, સૂર્યની ફરતે સર્જાયેલા મેઘધનુષને જોવા લોકો ટોળે વળ્યા

Mansi Patel
બોટાદ અને ભાવનગર પંથકના આકાશમાં અદભૂત નજારો જોવા મ્ળ્યો હતો. સૂર્ય ફરતે ભાગ્યે જ જોવા મળતું સુંદર મેઘધનુષ જોવા મળ્યા હતા. આકાશમાં સર્જાયાયેલા નયનરમ્ય દ્રશ્યો...

બોટાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા, ચોમાસાની શરૂઆતમાં જ ધૂપ-છાંવનો માહોલ

Bansari Gohel
અરબી સમુદ્રમાં સીસ્ટમ્સ કાર્યરત થતા ગોહિલવાડમાં પ્રિ-મોન્સુન એકટીવીટીના પ્રારંભની સાથે બોટાદ સહિત કેટલાક સ્થળોએ રવિવારે કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા. ઘોઘામાં ભયસૂચક એક નંબરનું સિગ્નલ...

છેલ્લા 60 દિવસથી બેકાર બનેલા રત્ન કલાકારોની મદદ આવી આ સંસ્થા

GSTV Web News Desk
બોટાદ જિલ્લામાં 3500 રત્નકલાકારોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન તેમજ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન...

બોટાદ: બિહારનાં 400 જેટલા શ્રમિકોએ યોજી રેલી, જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો

pratikshah
સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું લોકડાઉનનની સ્થિતિમાં વતન જવા મકક્મ શ્રમિકોએ બોટાદમાં રેલી યોજીને પોતાની વ્યથા રજૂ કરી છે.બોટાદના શ્રમિકોને ના વતન જવાની વ્યવસ્થા ન થતા તેઓએ...

બોટાદ : ક્વોરન્ટીન થયેલા બાળકોને જમવાનું કે નાસ્તો ન મળતો ન હોવાનો વીડિયો વાયરલ

GSTV Web News Desk
બોટાદના સાળંગપુરની કોવિડ હોસ્પિટલનાં ક્વોરન્ટીન થયેલા લોકોને ભોજન ન અપાતું હોવાની ફરિયાદો ઉઠી છે. હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સગાં કે જેમને ક્વોરન્ટીન કરાયા છે તેમનો...

બોટાદમાં વધું ત્રણ Corona પોઝીટીવ કેસ આવ્યા સામે, કુલ દર્દીઓની સંખ્યા 30 પર પહોંચી

Arohi
બોટાદમાં વધું ત્રણ Corona પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ સાથે જ અહીયા કુલ કેસની સંખ્યા 30 પર પહોંચી છે. જે પણ દર્દીઓના રિપોર્ટ...

કોરોનાની સાંકળમાં ગુજરાતના બે નવા જિલ્લા જોડાતા તંત્ર થયું દોડતું, 2 પોઝિટીવ કેસ

Mayur
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં કોરોના મુક્ત 13 જિલ્લામાંથી વધુ બે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હવે માત્ર 11...

બોર્ડની પરીક્ષામાં આ ના કરો ભૂલ, બોટાદમાં સુપરવાઈઝરે છાત્ર સામે નોંધાવી ફરિયાદ

Mayur
બોટાદની શિવધારા વિદ્યાલય એસ.એસ.સી. બોર્ડ કેન્દ્રમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસેથી મોબાઇલ મળી આવતા મોબાઇલ કબજે લઇ રૂમ સુપરવાઇઝરે વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની...

બેન્કમાં પૈસા ભરવા ગયેલા વૃદ્ધે ન ભર્યા પૈસા હવે બન્યું એવું કે થઈ રહ્યો હશે અફસોસ

GSTV Web News Desk
બોટાદમાં એક વૃદ્ધ પાસેથી આશરે નવ લાખ રૂપિયાની લૂંટની ઘટના બની છે. એક વૃદ્ધ કાર લઇને બેંકમાં રૂપિયા ભરવા આવ્યા હતા. જો કે કોઇ કારણોસર...

210 ટનનો પત્થર હવે બોટાદના સાળંગપુર મંદિરમાં મળશે જોવા, આ કારણે લઈ આવવામાં આવ્યો છે

Mayur
રાજસ્થાનથી બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 54 ફૂટનો 210 ટનનો પથ્થર આજે અમદાવાદ આવશે. આ ભારેખમ પત્થર બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર લઈ જવાઈ રહ્યો છે. ત્યારે...

બોટાદ પોલીસે શરૂ કર્યો માનવતાની મહેક નામનો સ્ટોલ, આવી છે તેની ખાસિયતો

GSTV Web News Desk
બોટાદ પોલીસે માનવતાની મહેક નામનો સ્ટોલ શરૂ કર્યો છે. જેનું લોકાર્પણ ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ માનવતાની મહેક દ્વારા ગરીબ અને નિરાધાર લોકોના...

બોટાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માર્કેટમાં યાર્ડના ચેરમેને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

GSTV Web News Desk
બોટાદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. બોટાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માર્કેટમાં યાર્ડના ચેરમેન ડી.એમ.પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો. તો તેમની સાથે...

બોટાદમાં પૈસાની લેતીદેતી મામલે યુવકનું અપહરણ કરી ઢોર માર મરાયો

Mansi Patel
બોટાદના ઢાંકણીયા રોડ પર ગત રાત્રે પૈસાની લેતીદેતી મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવકને...

અજમાની અદભૂત ખેતી કરી સમગ્ર બોટાદમાં કાઠુ કાઢ્યું છે આ ખેડૂતે, સફળતાની કહાની વાંચી તમને પણ મળશે પ્રેરણા

Mayur
સફેદ ફૂલોની ચાદર જોઈને મનમાં હરખ થાય તે સ્વાભાવિક છે. રાજયમાં માવઠાની મુશ્કેલી હોવા છતાં ખેડૂતના ખેતરમાં આવો પાક લહેરાઈ રહ્યો છે તે જ મોટી...

ગુજરાતના આ ખેડૂતે મિઝોરમથી મંગાવ્યું બીજ અને ખેતી કરતાં જ માલામાલ થઈ ગયા

Mayur
ખરીફ સિઝનનો અગત્યનો ધાન્ય પાક એટલે ડાંગર. દેશમાં ૩૦૦ લાખથી વધુ હેક્ટરમાં વવાતો અને ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં વાવેતર થતો ધાન્ય પાક છે. ચાલુ સિઝનમાં...

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

GSTV Web News Desk
બોટાદ ખાતે પ્રવીણ તોગડિયા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. બોટાદના ગઢડા રોડ આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે યોજાયેલા ત્રિશુલ દીક્ષાંત સમારોહ અને...

બોટાદ : શુક્રવારે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આ કારણે થઈ હતી યુવકની હત્યા

GSTV Web News Desk
બોટાદના બોડી ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાળિયાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સંબંધને લઈ યુવકની હત્યા કરાઈ હતી. હત્યાની મદદગારીમાં યુવતીનો...

બોટાદમાં આખલા સાથે કારની ટક્કર, એક વ્યક્તિનું થયું મોત

Arohi
બોટાદના સાળંગપુર રોડ કપલીધાર પાસે આખલા સાથે કારની ટક્કરમાં એક વ્યકિતનું મોત થયું હતુ. જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા...

બોટાદ : 55 વર્ષના આઘેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં કરાઈ હત્યા

GSTV Web News Desk
બોટાદના સાળંગપુર રોડ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી એક આઘેડની હત્યા કરવામાં આવી છે. અનાજના ગોડાઉન પાસેના મુખ્યમાર્ગ પર દાનાભાઈ દલવાડી નામના 55 વર્ષના આઘેડની...

100 કરતા વધુ વિદ્યાર્થી ભરીને જતી બસનો ડ્રાઈવર વીડિયો કોલમાં મસ્ત રહેતા સર્જાયો અકસ્માત

GSTV Web News Desk
બોટાદના રાણપુર ખાતે આવેલ બરવાળા ચાર રસ્તા એસટી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ રોડથી નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી. બસમાં 1૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર...

બોટાદમાં કારમાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું, ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે

GSTV Web News Desk
બોટાદમાં કૃષ્ણ સાગર તળાવની પાળ પાસે એક કારમાં અચાનક આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિ કારમાં જ સળગીને ભડથું થઇ ગયો છે. મૃતક ડાહ્યાભાઈ રાઠોડ...

યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ, કારણ હતું કંઈક આવું

Arohi
બોટાદનાં ઢસાનાં નારાયણ નગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરતા તેના પરિવારમાં શોક ફેલાયો. યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ હતુ. ઘટનાની જાણ થતાં...

બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

Mansi Patel
બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કારણ કે, કોંગ્રેસના છ સભ્યોએ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ નેતા સૌરભ પટેલે નગર પાલિકાના...

જમીન મામલે કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવનારા વ્યક્તિની અટકાયત

Mayur
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામના જમીન મામલે કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવેલા ભરત જામળિયાની પોલીસે અટકાયત કરી. બોટાદ કલેક્ટર કચેરી બહાર કેરોસીન છાંટીને ભરત...

જાળેલાના ઉપસરપંચની હત્યા મામલે 8 શખ્સો રીમાન્ડ પર

Mayur
બોટાદ જિલ્લાના અને રાણપુર તાલુકાના જાળેલા ગામે જૂની અદાવતે ઉપ સરપંચની તિક્ષ્ણ હથીયારના ઘા મારી શખસોએ કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી...

પરિવારજનોએ ઉપસરપંચનો મૃતદેહ સ્વીકાર્યા બાદ સઘન બંદોબસ્ત વચ્ચે નીકળી અંતિમયાત્રા

Mayur
બોટાદના રાણપુર પાસેના જાળીલાના ઉપ સરપંચની હત્યા બાદ આખરે મૃતદેહનો પરિવારે સ્વીકાર કર્યો છે. અને મનજીભાઈની અંતિમ યાત્રામાં દલિત આગેવાનો અને સમાજના લોકો જોડાયા હતા....
GSTV