Archive

Tag: botad farmers

બોટાદના ફાયર ઓફિસરની જામફળની દમદાર ખેતી, કમાય છે વર્ષે લાખો રૂપિયા

શિયાળાની ઋતુ જામતાં બજારમાં જામફળની માગ વિશેષ જોવા મળે છે. ખેડૂતો રોજિંદી ખેતી વચ્ચે હવે લાંબા ગાળાની બાગાયતી ખેતી તરફ વળ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી રાજ્યમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધ્યો છે. બાગાયતી ખેતીમાં પણ નવા સંશોધનોને પરિણામે ખેતી તરફનો ઝુકાવ…