સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ દાવો કર્યો હતો કે ફાયરિંગમાં આસામના 5 પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે કછાર જિલ્લાના એસપી વૈભવ નિમ્બાલકર ચંદ્રકર પણ...