Archive

Tag: bord exam

બોર્ડની પરીક્ષા આવી ત્યારે ખબર પડી કે શાળાની માન્યતા રદ થયેલ છે, 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ

એક તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ છે. ત્યારે સુરતની પ્રભાત તારા શાળામાં ભારે તોડફોડનો બનાવ બન્યો છે. કારણ કે, આ વિદ્યાલયની માન્યતા રદ થતા બોર્ડમાં પરીક્ષા આપનારા 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ બની ગયું છે. આ સ્કુલના બોર્ડના 54 જેટલા વિદ્યાર્થીઓને તેમની…

રાજ્યના 1607 પરીક્ષા કેન્દ્રો પરથી 18 લાખ છાત્રો આપશે બોર્ડની પરીક્ષા, સરકારે કર્યું છે આ આયોજન

આવતીકાલેથી રાજયભરમાં શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ગેરરીતી રોકવા પરીક્ષા તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. પરંતુ રાજ્યમાં 700 વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લાગી શક્યા નથી. જેના કારણે ટેબ્લેટના મારફતે તે વર્ગખંડમાં પરીક્ષાર્થીઓ પર નજર રાખવાનું આયોજન કરાયુ છે. રાજ્યભરમાં 63 હજાર 615…

ગુજરાતમાં પણ ગણિતના પેપરને લઇને લેવાયો આ નિર્ણય, CBSEની જેમ 2 પેપર લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની આજે બેઠક મળી હતી. જેમાં બોર્ડના સભ્યો દ્વારા કરાયેલા વિવિધ પ્રસ્તાવો મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને કેટલાક પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યા હતા.જેમાં શિક્ષણ બોર્ડે  સીબીએસઈ પેર્ટન મુજબ ધો.૧૦મા ગણિતના બે પેપર રાખવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો  છે….

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ, આ તારીખથી છે પરીક્ષા

માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાશે. જેને લઈને રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. શિક્ષણ બોર્ડ દ્વારા 12 વિજ્ઞાન પ્રવાહની પ્રથમ વખત પ્રેકટીકલ પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આગામી 15 થી 26 ફેબ્રુઆરી દરમિયાન…

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું જાહેર થયું ટાઈમટેબલ, જુઓ ક્યારે લેવાશે કયું પેપર

 માર્ચ 2019માં યોજનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. માર્ચ 2019 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં 7 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી…

હોલ ટિકિટનો વિવાદ : શાળા સંચાલકોની મનમાની, લાખો છાત્રોના ભવિષ્ય સાથે ચેડાં

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરિક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ ફીનો મામલો ઉકેલાતો જ નથી. અાજે બોર્ડે વાલીઅોના રૂકજાવ પરિપત્ર સામે અેક પરિપત્ર બહાર પાડ્યો હતો અને શિક્ષણાધિકારી કચેરીથી હોલટિકિટ મળે તેવી માગણીને રદ કરી દીધી…

હોલ ટિકિટ નહીં મળે : તુલિપ સ્કૂલ સામે વાલીઅોનો શિક્ષણાધિકારી કચેરીઅે મોરચો

ફી નિયમન કાયદા નો મામલે કાલે જ સરકરા દ્રારા ખુલાસો છતાં અમદાવાદની તુલિપ સ્કૂલ દ્રારા છાત્રોને હોલ ટિકિટ નહીં આપવાની આપવામાં આવી ધમકી અાપતાં વાલીઅો ઉશ્કેરાયા હતા.  અા અંગે વાલીઅોઅે અેકઠા થઈને ડી ઇ ઓ કચેરી ખાતે કરી ઉગ્ર રજૂઅાતો કરી…