અમદાવાદ મ્યુનિસીપલની હદમાં આ બે ગામોને ભેળવવા દરખાસ્ત કરાય
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ૨૦૨૦ના નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રાજકિય લાભ ખાંટવાના ઇરાદે ઔડાના વિકસીત વિસ્તારોને મ્યુનિ.ની હદમાં ભેળવી દેવા સત્તાધારી ભાજપ દ્વારા ચક્રો ગતિમાન થયા...